________________
अभ्युद्यतोस्मि तव नाथ जडाशयोपि । कर्तुं स्तवं लसदसंख्यगुणाकरस्य ।। बालोपि किं न निजबाहुयुगं वितत्य । विस्तीर्णतां कथयति स्वधियाम्बुराशेः ।।५।।
હે નાથ ! હું જડબુદ્ધિવાળો (મૂર્ખ) છું તો પણ દેદીપ્યમાન અસંખ્ય ગુણોના ભંડાર એવા તમારૂં સ્તવન ક૨વાને હું તત્પર બન્યો છું. કારણ કે બાળક પણ પોતાના બન્ને હાથોને પહોળા કરી પોતાની બુદ્ધિને અનુસારે સમુદ્રનો વિસ્તાર શું નથી સમજાવતો ? એ બાળક જેમ બાલભાવે સમુદ્રનું માપ કહે છે તેમ હું પણ મારી બુદ્ધિ પ્રમાણે તમારૂં સ્તવન કરીશ. ॥૫॥
Abhyudyatōsmi Tava Natha Jaḍāśayōpi | Kartum Stavam Lasadasankhyaguṇākarasyall Bālōpi Kim Na Nijabāhuyugam Vitatya | Vistirnatām Kathayati Svadhiyāmburāśēh II5II
O Lord ! Eventhough I am dull-writted, (yet) I have set out to recite a hymn in you praise, (you) who are a storehouse of innumerable excellences. For, does not even a child attempt to describe the expanse of the ocean by extending his two arms, in terms of his limited intellect? Just as the child extols the expanse of the ocean in his child like way so also I will praise your excellences in keeping with my limited intellectual powers. ll5|l
આઠમું સ્મરણ-૧૫૬
Jain Education International
Eight Invocation-156
For Private & Personal Use Only
www.jainelibrary.org