SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ मोहक्षयादनुभवन्नपि नाथ मर्त्यो । नूनं गुणान् गणयितुं न तव क्षमेत ।। कल्पान्तवान्तपयसः प्रकटोपि यस्मान् । मीयेत केन जलधेर्ननु रत्नराशिः ।।४।। મોહનીયાદિ ઘાતી કર્મોનો ક્ષય થવાથી (તમારા સર્વ ગુણોને) અનુભવવા છતાં પણ મનુષ્ય તમારા ગુણોનું વર્ણન ક૨વાને અર્થાત્ ગણવાને માટે હે નાથ ! નિશ્ચે સમર્થ થતો નથી. કારણ કે પ્રલયકાળના તોફાની પવન વડે દૂર કરાયું છે સર્વ પાણી જેનું એવા સમુદ્રનો પ્રગટ થયેલો એવો પણ રત્નોનો રાશિ શું કોઈ વડે ગણી શકાયો છે ? આ રત્નોનો રાશિ પ્રગટ હોવા છતાં જેમ ગણી શકાતો નથી, તેમ તમારા ગુણો અનુભવવા છતાં ગણી શકાતા નથી. |૪|| Mōhakṣayādanubhavannapi Natha Martyō | Nūnam Guṇān Ganayitum Na Tava Kṣamēta II Kalpantavāntapayasaḥ Prakaṭōapi Yasmān | Miyēta Kēna Jaladhernanu Ratnarāśiḥ || 4 || O Lord! A man is indeed unable to describe or enumerate all your good qualities, though he experiences them as a result of the removal of his destructive Karmas such as the Mōhaniya, etc. For, one cannot count the heap of gems beneath the ocean after all the water is removed by the gusty winds at the time of universal dastrution. In the same fashion your good qualities cannot be counted by anyone.||4|| આઠમું સ્મરણ-૧૫૫ Eight Invocation-155 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005000
Book TitleNavasmarana
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, A N Upadhye
PublisherManish Smruti Trust Mumbai
Publication Year2011
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy