________________
स्तोत्रस्रजं तव जिनेन्द्र ! गुणै र्निबद्धां भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पाम् । धत्ते जनो य इह कण्ठगतामजस्रं तं मानतुंगमवशा समुपैति लक्ष्मीः ।। ४४ ।।
હૈ જિનેશ્વર ! સદ્ગુણો અને મનોહર અક્ષરોરૂપી ચિત્ર-વિચિત્ર પુષ્પો વડે ગુંથેલી એવી આ તમારા સ્તોત્રરૂપી માળાને જે મનુષ્ય અવિરતપણે કંઠમાં ધારણ કરે છે તે સ્વમાની એવા ઉન્નત મનુષ્યને, અથવા આ સ્તોત્રના રચયિતા માનતુંગ સૂરીશ્વરજીને સર્વતંત્ર સ્વતંત્ર એવી કોઈ ને પણ વશ ન રહેનારી (મોક્ષરૂપી) લક્ષ્મી પ્રાપ્ત થાય 9.118811
Stōtrasrajam Tava Jinēndra! Guṇairnibaddhām Bhaktyā Mayā Ruciravarṇavicitrapuṣpām | Dhatte Janō Ya Iha Kaṇṭhagatāmajasram Tam Mānatungamavaśā Samupaiti Lakṣmiḥ || 44 ||
Oh master of the Jinas! The goddess of wealth spontaneously waits on that Mantunga, who in this world, incessantly wears round his neck the garland of prayer prepared by me with devotion the garland which is knitted with thy merits and which has variegated flowers of attractive (colours in the form of) beautiful letters. ||44||
સાતમું સ્મરણ-૧૫૧
Jain Education International
Seventh Invocation-151
For Private & Personal Use Only
www.jainelibrary.org