________________ भिन्नेभकुम्भगलदुज्ज्वलशोणिताक्तमुक्ताफलप्रकरभूषितभूमिभागः | बद्धक्रमः क्रमगतं हरिणाधिपोपि नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ||35 / / હાથીના ચીરી નાખેલા કુંભસ્થળમાંથી નીકળતા ઉજ્વલ અને લોહીથી ખરડાયેલા મોતીઓના સમૂહ વડે ભૂમિનો ભાગ સુશોભિત કર્યો છે જેણે એવો આક્રમક સિંહ, તમારા બન્ને પગરૂપી પર્વતનો આશ્રય કરીને રહેલા (મનુષ્ય) ઉપર, તરાપમાં આવેલા હોવા છતાં પણ આક્રમણ કરી શકતો નથી. રૂપી. BhinnebhakumbhagaladujjvalasanitaktaMuktaphalaprakarabhusitabhumibhagah | Baddhakramah Kamagatam Harinadhipopi Nakramati Kramayugacalasamsritam Te 1135|| Thy devotee is not attacked by a ferocious lion The lion who is about to pounce upon and who has adorned the ground by scattering on it a collection of pearls besmeared with the bright blood issuing forth from the temples of elephants torn by him does not attack him who has resorted to the mountain (in the form) of the pair of thy feet eventhough he is within his clutches. 1135||| સાતમું સ્મરણ-૧૪૨ Seventh Invocation-142 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org