________________ को विस्मयोत्र यदि नाम गुणैरशेषैः त्वं संश्रितो निरवकाशतया मुनीश ! | दोषैरुपात्तविविधाश्रयजातगर्वैः स्वप्नान्तरेपि न कदाचिदपीक्षितोसि ||27|| પ્રાપ્ત થયેલા વિવિધ પ્રકારના સ્થાનને કારણે ઉત્પન્ન થયેલ ગર્વયુક્ત દોષો વડે સ્વપ્નમાં પણ તમે (શુદ્ધ સ્વરૂપમાં) જોવાયેલા નથી એવા હે મુનિઓના સ્વામિ ! અન્યત્ર સ્થાન ન મળવાથી અશેષ ગુણો વડે તમે આશ્રય કરાયા છો. એમાં શું આશ્ચર્ય છે ? 27ii Ko Vismayatra Yadi Nama Gunairasesaih Tvam Samsrito Niravakasataya Munisa !! Dosairupatavividhasrayajatagarvaih Svapnantarepi Na Kadacidapiksitosi || 27 || He declares Lord Rishabha as the sole abode of virtues. Oh Lord of the ascetics ! What wonders is there if Thou art wholly resorted to by all the virtues and that Thou art not seen even in a dream by vices which ae puffed up with pride owing to the manifold shelter that they found elsewhere. 1127|| સાતમું સ્મરણ-૧૩૪ Seventh Invocation-134 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org