________________
आगया वरविमाण - दिव्वकणग,ર૬-તુર્ય-પ૪ર-સyર્દિ દુનિયં । ससंभमोअरण-खुभिअ-लुलियचलकुंडलंય-તિરીડસોહંતમણિમાલા ||૨૨।।
|| વેઓ ||
શ્રેષ્ઠ વિમાન, તથા દૈવિક સોનાના બનાવેલા ૨થ, ઘોડા અને સેંકડો પાયદળ દેવો સાથે જલ્દી જલ્દી આકાશ માર્ગે આવેલા એવા, તથા ઉતાવળે ઉતાવળે આકાશમાંથી ઉતરવાથી અસ્તવ્યસ્ત થયાં છે મનોહર અને ચલાયમાન કુંડલો, બાજુબંધો, મુકુટ, અને શોભતી મસ્તકની માળાઓ જેમની એવા દેવો વડે નમાયેલા શ્રી શાન્તિનાથ પરમાત્માને હું પ્રણામ કરૂં છું. I॥૨૨॥
Agayā Ravimāna Divvakaṇaga, Raha Turaya Pahakara Saēhim Huliam I Sasambhamōarana Khubhia Luliyacalakuṇḍalam Gayatiridasōhamtamaulimālā || 22 || Veddhaōll
I bow down to Lord Shāntinātha, who is propitiated by gods who have arrived by the aeirial way, accompanied by excellent air-planes as well ascharitos and horses of celestial gold and by hundreds of gods as foot-soliders and whose beautiful and waving ear-rings, bracelets, diadems and neckgarlands have become disshevelled ||22||
છઠ્ઠું સ્મરણ-૮૭
Jain Education International
Sixth Invocation-87
For Private & Personal Use Only
www.jainelibrary.org