________________
अभयं अणहं,
अरयं अरुयं ।
अजिअं अजिअं,
પયો પળને ||૨૧|| || વિષ્ણુવિતસિયં ||
ભય વિનાના, પાપ વિનાના, કર્મરૂપી રજ વિનાના, માનસિક અને શારીરિક રોગ વિનાના, કોઈથી ન જિતાય તેવા અજિતનાથ ભગવાનને હું પ્રયત્નપૂર્વક પ્રણામ કરૂં છું. ૨૧||
Jain Education International
Abhayam Aṇaham,
Arayam Aruyam |
Ajiam Ajiam,
Payaō Panamē || 21 || || Vijjuvilasiam ||
I whole-heartedly offer my obeisance to Lord Ajitanātha, who is free from fear, sin, particles of Karma, mental and bodily diseases, and who is invincible for everyone. ||21||
છઠ્ઠું સ્મરણ-૮૬
Sixth Invocation-86
For Private & Personal Use Only
www.jainelibrary.org