________________
આશા છે કે, આ અનુવાદ તથા તેની પદ્ધતિ વાચકવર્ગને ઉપયોગી થઈ પડશે. સિ. ૧૯૯૨)
સંપાદક –આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરતી વખતે મળેલી તકને લાભ લઈ આખા પુસ્તકમાં ઘટતા સુધારાવધારા કરી લીધા છે. આ નવા સ્વરૂપે પુસ્તક વાચકને વિશેષ ઉપયોગી નીવડશે, એવી આશા છે.
સિ. ૨૦૦૪]
સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org