________________
૧૫ર. મહાવીરસ્વામીને આચારધમ નહીં કરાવું, કે કોઈ કરતે હશે તેને અનુમતિ નહીં આપે. હું તે પાપમાંથી નિવૃત્ત થાઉં છું, તેને હું નિંદું છું, ગહું અને મારી જાતને તેમાંથી છૂટી કરું છું.
તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે :
૧લી ભાવના તે નિર્ણય કોઈ તુને કલેશ ન થાય તે રીતે સાવધાનતાપૂર્વક ચાલે. કારણ કે, બેદરકારીથી ચાલે, તે જીવજંતુની હિંસા થાય.
૨છ ભાવના:તે નિર્ગથ પોતાનું મન તપાસે તેને પાપયુક્ત, સદેવ, સક્રિય, કર્મબંધન ઉપજાવનાર, તથા પ્રાણીઓના વધ, છેદ કે ભેદ અને કલહ, પ્રદેષ કે પરિતાપયુક્ત ન થવા દે.
૩જી ભાવના: તે નિગ્રંથ પિતાની વાણી તપાસે; તથા તેને (ઉપર પ્રમાણે) પાપયુક્ત કે સદેવ તથા કલહ, પ્રદેષ અને પરિતાપયુક્ત ન થવા દે.
૪થી ભાવના : તે નિગ્રંથ વસ્તુમાત્રને બરાબર જોઈ તપાસી, સાફ કરીને લે કે મૂકે કારણ કે બેદરકારીથી લે કે મૂકે, તે વસ્તુને ત્રાસ, ઉદ્વેગ હિંસાદિ થાય.
૫મી ભાવના : તે નિર્ચથ પોતાનાં અન્નપાન પણ જોઈ તપાસીને ઉપયોગમાં લે. કારણ કે, બેદરકારીથી લે, તો જીવજંતુની તે પ્રમાણે હિંસા થાય.
આટલું કરે, તે તે મહાવ્રત શરીરથી બરાબર સ્વીકાર્યું, પાળ્યું, પાર ઉતાર્યું, પ્રશંર્યું, સ્થિર કર્યું, કે જિનેની આજ્ઞા પ્રમાણે આરાધ્યું કહેવાય.
બીજુ મહાવત : હું સર્વપ્રકારના જૂઠરૂપી વાણદેવને યાજજીવન ૧. નિંદા પોતાની સાખે, અને ગહ બીજાની સાખે.– ટબે. ૨. (ચાર હાથ આગળ નજર રાખીને.) મૂળ – સમિતિ યુક્ત બનીને.
૩. મળમાં “પરિણા' ધાતુ છે. તેને અર્થ જાણુને ત્યાગવું એ થાય છે.
૪. માથાનમનિસ્વેવાણમિતે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org