________________
ભિક્ષાચર્યાં
કર
વગેરે, જેમાં ખાવાનું થાડું હાય અને નાખી દેવાનું વધારે હોય, તે પણ ન લેવું. [૭૭-૪]
૧
કમળકંદ, ભેાંચકાળું, ધેાળા–નીલા કમળના દંડ, કમલતંતુ, સરસવના ડાંડલા, એ બધાં સજીવ હાય ત્યાં સુધી ન લેવાં. વૃક્ષ, તૃણુ કે હરિયાળીની કુમળી કૂંપળા પણ સજીવ હાય ત્યાં સુધી ન લેવી, મગ વગેરેની ફળી પણ કાચી કે એક વાર શેકેલી હાવાથી સજીવ હાય તા ન લેવી. માફીને નિર્જીવ ન કરેલ ખેર, વાંસકારેલું કે શીવજી (શ્રીપર્ણી) ફળ ન લેવાં. તલપાપડી કે લીમડાનું ફળ પણ સજીવ ડાય ત્યાં સુધી ન લેવું. ચાખાના લાટ, તલને લેાટ, તથા સરસવના ખાળ સજીવ ઢાય ત્યાં સુધી ન લેવા. કોઠું, ખોટું, મૂળા, કે મૂળાની કાતળી સજીવ હોય ત્યાં સુધી ન લેવી. તેમ જ બાર વગેરેનાં ચૂણું, જવ વગેરે ખીજોનાં ર્યું, મહેડાં, રાયણાં વગેરે સજીવ હૈાય ત્યાં સુધી ન લેવાં. [૨, ૧૮-૨૪]
:
તે જ પ્રમાણે સારુંનરસું પાણી જેમ કે ગાળ વગેરેનાં વાસણ ધેાયેલું પાણી, કણકનું પાણી, કે ચેાખાનું ધાવણું વગેરે તાજું – સજીવ હાય ત્યાં સુધી ન લેવું.
H
૧. સજીવ એટલે કે છરી વગેર વડે ખરાખર કસાઈ ક મકાઈ ને નિજીવ નહીં થયેલુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org