________________
ઉપઘાત
આ ગ્રંથ આર્ય શર્થંભવાસ્વામીએ રચેલ સુપ્રસિદ્ધ દશવૈકાલિક સૂત્રને છાયાનુવાદ છે. શયંભવસ્વામી મહાવીર પછી ૯૮ વર્ષે સ્વર્ગવાસ પામ્યા હતા. તેમના ગ્રંથ ઉપર નિર્યુક્તિ લખનાર ભદ્રબાહુસ્વામી તેમના વિશે તથા તેમના ગ્રંથ વિશે જે માહિતી આપે છે, તે જૂનામાં જૂની હેઈ, આપણે પ્રથમ તેને જાણ લઈએ.
“શચંભવસ્વામી ગણધર હતા; જિન ભગવાનની મૂર્તિનું દર્શન થતાં પ્રતિબોધ પામ્યા હતા, મનક નામના
૧. એટલે કે સૂત્રગત અર્થોની વ્યાખ્યા, સૂત્ર (
નિત્તાનામ) લંચના સત્તામ્ મામ્ પાડ્યાપા યુનિન” – એવો અર્થ કરવામાં આવે છે. પરંતુ જે નિર્યુક્તિઓ અત્યાર ઉપલબ્ધ છે એમાં આ લક્ષણ ઘટતું નથી. તેમાં તે સૂવના ગમે તે શબ્દ લઈ તેમને માત્ર નામ, સ્થાપના વગર અનુગદ્વાર પણ આપ્યાં હોય છે. એટલે એ જ અર્થમાં નિન સમજવું જોઈએ.
૨. મુનિઓના ગણને ધારણ કરનાર – ગણનાયક. સ.-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org