________________
શ્રી પુંજાભાઈ જૈનગ્રંથમાલા-૧૮ સમીસાંજનો ઉપદેશ
[શ્રી દશવૈકાલિકસૂત્ર]
સંપાદક
નેપાલદાસ જીવાભાઈ પટેલ
सोच्चा जाणइ कल्लाणं सोच्चा जाणइ पावगं । उभयंपि जाणइ सोच्चा जं छेयं तं समायरे ॥
જ્ઞાની પુરુ પાસેથી સાંભળીને કલ્યાણ તેમ જ અકલ્યાણ જાણી શકાય છે. જ્ઞાનીઓ પાસેથી તે બંનેનું જ્ઞાન મેળવીને, જે શ્રેમ હોય તે આચરવું. દિશ૦ ૪-૨-૧૧]
કહી દઇ
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ - ૩૮૦ ૦૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org