________________
આચારસંગ્રહ
ગુરુશરણ આપણું જીવિત અવ છે, અને આયુષ્ય પરિમિત છે; માટે જ્યાં સુધી વૃદ્ધાવસ્થાથી પીડિત થવાય નહીં, રેગે વધે નહીં અને ઈંદ્રિયની શક્તિ કાયમ હોય, ત્યાં સુધી ભેગમાંથી નિવૃત્ત થઈ સિદ્ધિમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત કરવું, તથા પિતાનું બળ સામર્થ્ય, શ્રદ્ધા અને આરોગ્ય તપાસી, તથા ક્ષેત્ર અને કાળ વિચારી, આત્માને ધર્મમાં જ. [૩૪-૬
આ લેક અને પરલોકમાં હિતકર એવા ધર્મનું જ્ઞાન મેળવવા માટે શાસ્ત્રજ્ઞ ગુરુને વિનય અને આત્મનિગ્રહપૂર્વક સેવવા, તથા તેમને પદાર્થોને નિર્ણય પૂછ. ગુરુની સમક્ષ મુનિએ હાથ, પગ અને કાયાનું સંયમન કરી, તથા ઈદ્રિયોને નિગ્રહ કરી, એકાગ્રતાપૂર્વક બેસવું. તેમને એક પડખે ન બેસવું, તેમની છેક આગળ ન બેસવું, તેમની છેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org