________________
સમીસાંજને ઉપદેશ જેને વિશે શંકા હોય, તેને વિશે એ આમ જ છે” એમ ન કહેવું. પરંતુ જે બાબતમાં જરા પણ સંશય ન હોય, તે બાબતમાં જ એ આમ જ છે, એમ કહેવું. [૫-૧૦]
મેટા કે વડીલનું દિલ દુખાચ એવી કઠોર વાણી સાચી હોય તે પણ ન બોલવી, કારણ કે તેથી પાપબંધન થાય છે. તે પ્રમાણે કાણુને “કાણો', નપુસકને નપુંસક, રોગીને રોગી, કે ચારને ચોર, એમ ન કહેવું. બીજા પણ એવા જે પ્રકારથી બીજાને મરવા જેવું લાગે, તે પ્રકારની વાણીનો બુદ્ધિશાળી મનુષ્ય પ્રયોગ ન કરે. તે જ પ્રમાણે હાલ્યા ! વર્ણસંકર !” “કૂતશ !” “છિનાળ ! (વૃષલ), કંગાળ !” “કમનસીબ !” એવાં સાધન પણ ન વાપરવાં. સ્ત્રીને સંબોધતાં પણ ‘દાદી”, “મા”, “માસી”, “ફેઈ", ભાણેજ’, પુત્રી, પૌત્રી', કહે, “એ', બહલે, “ભદ્ર, સ્વામિનિ', ગેમિનિ, હેલી, ગેલી, “વૃષલી
૧. મૂળમાં પ્રથમ બે માટે તેલ અને ગેલ શબ્દ છે. અવસૂરિમાં હેલ એટલે “મૂર્ખ, હાલિક” અર્થ જણાવ્યું છે અને ગાય એટલે બજારજાત' એ અર્થ આપ્યો છે. હરિ. તે જણાવે છે કે, જુદા જુદા વિભાગમાં નિષ્ફર સબોધને તરીકે એ શબ્દ વપરાય છે.
૨. મળમાં આર્થિક અને પ્રાચિંકા બે શબ્દ છે. મા કે બાપની મા તે આર્થિકા” અને તેની પણ મા તે માર્થિકા.
૩. ગાચવાળી; ગાવાળણ. અહીં તો ગાળના અર્થમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org