________________
૭
આત્મા અને આયુષકર્મ ક્ષીણ થતાં તેઓ પોતપોતાની વેશ્યા અનુસાર અન્ય ગતિ અને આયુષ્ય પ્રાપ્ત કરે છે. [૫.૧૧૦-૯]
જીવની સંસારી જીવને કઈ પર્યાય “આ જ” પરિણામશીલતા એ પ્રમાણે કાયમ રહેતું નથી.
કારણ કે, પિતાના (અજ્ઞાનરૂપ) સ્વભાવને કારણે તે વિવિધ ક્રિયાઓ કર્યા કરે છે; અને તે ક્રિયાઓના ફળરૂપે દેવ મનુષ્ય વગેરે એનિઓ પામ્યા કરે છે. માત્ર, જ્યારે તે પિતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિરૂપ “પરમ ધર્મ” આચરે છે, ત્યારે તે દેવ, અસુર વગેરે પર્યાયરૂપી ફળ વિનાનો થાય છે. જીવને વિવિધ શરીરાદિ પ્રાપ્ત કરાવનાર નામકર્મ નામનું કર્મ છે. તે આત્માના શુદ્ધ નિષ્ક્રિય સ્વભાવને અભિભવ કરી, તેને નર, પશુ, નારકી કે દેવ–ગતિ પમાડે છે. વાસ્તવિક રીતે કોઈ જીવ આ ક્ષણિક સંસારમાં નાશ નથી પામતો, કે નથી ઉત્પન્ન થતા. દ્રવ્યાર્થિક નયથી જોઈએ, તે એક પર્યાયરૂપે નાશ પામી, બીજા પર્યાયરૂપે ઉત્પન્ન થનાર દ્રવ્ય એક જ છે; માત્ર પર્યાયની દૃષ્ટિએ જોઈએ તે તે તે પર્યાયે જુદા જુદા
૧. “કષાયયુક્ત મન–વાણી-કાયાની પ્રવૃત્તિ તેનું નામ લેશ્યા; તે નવી ગતિ અને આયુષના કારણભૂત છે.ટીકા. વેશ્યાના સામાન્ય રૂઢ અર્થ તથા ભેદ વગેરે માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૨૩૮ ટિ. ૧.
૨ જુઓ પાનું પ૬, નેધ ૩. ૩. જુઓ પા. ૩૭, નોં. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org