SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ત્રણ રત્ના જ્ઞાન અથવા હિતમાં પ્રવૃત્તિ અને અહિતની ભીરુતા જેને નથી, તે અજીવ છે. સંસ્થાન (આકૃતિ ), સંધાત (બધા ), વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એ તથા બીજા અનેક ગુણ અને પર્યાયે। પુદ્ગલ દ્રવ્યના જાણવા. જીવ તા અ–રસ, અન્વરૂપ, અ—ગ્ધ, અ–વ્યક્ત, ચેતન, શબ્દરહિત, ઇંદ્રિયાદિથી અમૃત્યુ અને નિરાકાર છે. [૫.૧૨૧-૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy