________________
ત્રણ રહે
૩. અધ
જેવું
ધદ્રવ્ય છે, તેવું અધદ્રવ્ય પૃથ્વીની પેઠે, તે ગમનક્રિયાયુક્ત
છે. જીવ-પુદ્ગલ દ્રવ્યાને સ્થિતિ કરવામાં કારણભૂત છે. જે દ્રવ્યા ગતિ કરી શકે છે, તેમની જ સ્થિતિ પણ સંભવે છે.
આ ધર્મ અને અધમ દ્રવ્યાના હેાવા અને ન હેાવાને કારણે લેાક અને અલેાક એવા ભેદ પડડ્યા છે. જ્યાં ધર્મ-અધર્મ દ્રવ્યેા છે, તે લેાક; અને જ્યાં તે એ નથી, તે અàાક, ગમન અને સ્થિતિ તેમની સહાયતાથી થાય છે; તે અને ભિન્ન છે, છતાં એક જ ક્ષેત્રમાં રહેતાં હાવાથી અવિભક્ત પણ છે. [૫.૮૩-૯]
૪. કાલ
કાલદ્રવ્યમાં પાંચ વર્ણ કે પાંચ રસ નથી; એ ગંધ નથી; આઠ સ્પ
નથી; તે ૧ અગુરુલઘુ ( અમૂર્ત ) છે; ' અન્ય બ્યાને પરિમાવવામાં નિમિત્તરૂપ ' એવું તેનું લક્ષણ છે. જેમ કુંભારના ચાકડાની નીચેના પથરા તે ચાકડાની ગતિમાં સહાય કરે છે, પણ તેની ગતિનું કારણ નથી; તેમ કાળ અન્ય દ્રબ્યાની પરિણતિમાં નિમિત્તરૂપ છે, પરંતુ કારણ નથી.'૨
વ્યવહારમાં કાળના સમય, નિમિષ, કાષ્ટા ( ૧૫ નિમિષ ), કલા (૨૦ કાછા ), નાલી ( ધડી = વીસ કલાથી થેાડું વધુ ) દિવસ, રાત, માસ, ઋતુ, અયન, સંવત્સર વગેરે વિભાગે અન્ય દ્રવ્યાના ( આંખાને નિમેષ, કે સૂર્યની ગતિ વગેરેના )
૧. જીએ પા. ૪૮,
૨. આ દાખલેા મૂળના નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org