________________
ર
ત્રણ રત્ના
આચાય પદે આવ્યા એમ જણાવ્યું છે. વિદ્ધક માં ટાંકેલા એક શ્લોકમાં કુંદકુંદાચાય મહાવીર પછી ૭૭૦મે વર્ષે એટલે કે ઈ. સ. ૨૪૩માં જન્મ્યા (નાત: ) હતા, એમ જણાવ્યું છે; તથા ‘તત્ત્વાર્થસૂત્ર’ ગ્રંથના કર્તા ઉમાસ્વાતિ તેમના સમકાલીન હતા એમ પણ જણાવ્યું છે. પરંતુ સૌથી પ્રથમ જણાવેલી પરંપરા જ વધુ પ્રચલિત છે.
૪૬૬ના
મરકરના
જુદા જુદા ગ્રંથા અને લેખેાના પ્રમાણ ઉપરથી કુંદકુંદાચાય ના સમય આપણે કેટલે નિશ્ચિત કરી શકીએ, એ હવે જોવાનું રહે છે. સૌથી પ્રાચીન દિગંબર ટીકાકાર પૂજ્યપાદ પેાતાના ‘સર્વાસિદ્ધિ ’ ગ્રંથ (૨,૨૦)માં પાંચ ગાથાઓ ટાંકે છે. તે પાંચેય એ જ ક્રમમાં કુંદકુંદાચાર્યના ખારસ-અણુવેકખા ’(૨૫–૯ ) ગ્રંથમાં છે. પૂજ્યપાદ પાંચમા સૈકાના વચગાળામાં થઈ ગયા; એટલે કુંદકુંદાચા તે પહેલાં થયેલા હેાવા જોઈ એ એટલું તેા નક્કી થઈ શકે. પછી, શક ૩૮૮ એટલે કે ઈ. સ. તાત્રલેખામાં છે આચાર્યનાં નામ છે; અને તે છયે કુંદકુંદાચાય ની પરંપરામાં (‘કુંદકુંદાન્વય’) થયા હતા એમ તેમાં જણાવ્યું છે. કાઈ આચાર્યંને અન્વય. તેના મૃત્યુ બાદ તરત શરૂ ન થાય, પણ તેને એછામાં એછાં ૧૦૦ વર્ષ તે લાગે જ એમ માનીએ, તેમજ આ છયે આચાર્યો એક પછી એક થયા હશે એમ માનીએ, તે। કુંદકુંદાચાના સભય મેડામાં મેાડા ત્રીજા સૈકામાં આવીને ઊભા રહે છે. કુંદકુંદાચાર્ય ના પંચાસ્તિકાય ગ્રંથની ટીકામાં જયસેન ( બારમા સૈકાની અધવચમાં ) જણાવે છે કે, કુંદકુંદાચાયે. તે ગ્રંથ ‘ શિવકુમાર મહારાજ'ના મેધ માટે
’
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org