________________
શ્રી પૂજાભાઈ જૈન ગ્રંથમાળા-૧૪.
શ્રી કુંદકુંદાચાર્યનાં
ત્રણ ૨ તો
સંપાદક
ગોપાલદાસ જીવાભાઈ પટેલ
णाणगुणेण विहीणा एयं तु पयं चहूवि ण लहंति । तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥
“આત્માનુભવરૂપી જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના ગમે તેટલાં તપાદિ કરવાથી એ પરમપદ ઘણાય મેળવી શક્તા નથી. તારે જે કર્મ બંધનમાંથી મુક્તિ જોઈતી હોય, તે તેને જ સ્વીકાર કર.” [સમાચ૦ ૨૫]
શ્રી જૈનસાહિત્યપ્રકાશનસમિતિ c/o નવજીવન કાર્યાલય
અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org