________________
સાક્ષ
૧૨૩
વિવેક
જીવ અને ધને, દરેકનાં ભિન્ન ભિન્ન લક્ષણા બરાબર જાણી પ્રારૂપી છરી વડે જુદાં પાડવામાં આવે, તે જ તે છૂટાં થાય. પછી, અંધને છેદી છૂટા પાડી નાખવેા અને આત્માને ગ્રહણ કરવા. આત્માને કેવી રીતે ગ્રહી શકાય? જેમ પ્રજ્ઞા વડે તેને જુદો પાડયો, તેમ પ્રજ્ઞા વડે જ તેને ગ્રહણ કરવા. જેમકે : ‘જે ચેતનસ્વરૂપ છે, તે હું છું; જે દૃષ્ટા છે, તે હું છું; જે જ્ઞાતા છે, તે હું છું; બાકીના જે અધા ભાવા છે, તે મારાથી ભિન્ન છે.’ શુદ્ધ આત્માને જાણનારા ડાહ્યો પુરુષ, સર્વ ભાવાને પરકીય જાણ્યા બાદ, તેમને કેવી રીતે પેાતાના માને ? [સ.૨૯૪-૩૦૦]
‘ અમૃતકુંભ ’
જે માણસ ચેરી વગેરે અપરાધો કરે છે, તે ‘ મને કાઈ પકડશે' એ પ્રમાણે કિત થઈ ને લેાકમાં કરે છે. પરંતુ જે અપરાધી નથી, તે નિઃશંક થઈ ને જનપદમાં કરે છે. તેમ, જો હું સાપરાધ હેાઉં, તે પકડાઈશ-અધાઈશ એવી શંકા થાય; પરંતુ જો હું નિરપરાધ હાઉં, તેા પછી હું નિર્ભીય છું; કેમકે મને કાઈ બાંધવાનું નથી. સસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત, આરાધિત, એ એ શબ્દો એકા ક છે. રાધ એટલે શુદ્ધ આત્માની સિદ્ધિ—-પ્રાપ્તિ. જેને એ નથી, તે આત્મા અપ-રાધ ( યુક્ત ) એટલે કે સાપરાધ છે. પરંતુ જે નિરપરાધ અથવા રાધયુક્ત છે, તે નિર્ભય છે. હું શુદ્ધ આત્મા છું.' એવું તે નિશ્ચય જાણુતા હેાવાથી, શુદ્ધાત્મસિદ્ધિરૂપી આરાધના તેને હંમેશ હેાય છે. એ શુદ્ધાત્મસિદ્ધિ વિનાની ( જૂના પ્રાયશ્ચિત્તાદિ ગ્રંથામાં કહેલી )
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org