________________
૧૧૪
ત્રણ રત્ન જડ-ચેતન કે મિશ્ર પ્રત્યે ખાય છે છતાં તેનો સ્વૈતભાવ કાળો થતું નથી; તેમ જડ-ચેતન કે મિશ્ર દ્રવ્ય ભોગવતા જ્ઞાનીનું જ્ઞાન પણ અજ્ઞાનમાં પરિણમતું નથી. પરંતુ એ જ શંખ પિતે જ શ્વેતભાવ છેડી કૃષ્ણભાવને પામે છે, ત્યારે તેનું શુક્લત્વ દૂર થાય છે; તેમ જ્ઞાની પણ જ્યારે જ્ઞાનસ્વભાવનો ત્યાગ કરી અજ્ઞાનરૂપે પરિણમે છે, ત્યારે અજ્ઞાનતાને પામે છે. [સ.૨૧૫-૨૩]
સમ્યગ્દષ્ટિની જેમ કેઈ પુરુષ આજીવિકાના હેતુથી - વ્યાખ્યા રાજાને સેવે, તો તે રાજા પણ તેને
વિવિધ સુત્પાદક ભેગે આપે છે; તેમ જે જીવ સુખનિમિત્તે કરજ સેવે છે, તેને તે વિવિધ સુખત્પાદક ભેગો આપે છે. પરંતુ તે જ પુરુષ આજીવિકાને નિમિત્તે રાજાને ન સેવે, તો તે પણ તેને સુખત્પાદક ભેગે ન આપે; તેમ જે સમદષ્ટિ પુરુષ વિષયાર્થે કરજને સેવતો નથી, તેને તે પણ સુખોત્પાદક વિવિધ ભાગે આપતી નથી. [સ.૨૨૪-૭]
સાત પ્રકારના ભય ન હોવાથી જે નિર્ભય બન્યો છે, તે નિઃશંક છવ સમ્યગ્રષ્ટિ છે.
કર્મબંધન કરાવનાર મેહના કારણરૂપ મિથ્યાત્વાદિ ચાર પાદરને જે છેદી નાખે છે, તે નિઃશંક આત્મા સમ્યદૃષ્ટિ છે.
૧. આ લોક, પરલોક, વેદના, અરક્ષા, અગુપ્તિ, મરણ અને અકસ્માત– એ સાતના ભય.
૨. જુએ પા. ૧૦૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org