________________
૧૧૩
ત્રણ રત્ના
છે, છતાં મનમાં જાણે છે કે પોતે ઘરને સ્વામી નથી
તેમ. [૧૯૩-૭]
જ્ઞાનીઓએ કર્મનાં પરિણામ વિવિધ કહ્યાં છે; પરંતુ તે કર્મોને કારણે થતા ભાવ એ મારા સ્વભાવરૂપ નથી; હું તે એક ચેતનસ્વરૂપ છું. રાગ એ તે જડ કર્યું છે; તેને પરિણામે આ રાગભાવ પેદા થાય છે. પરંતુ તે કાંઈ મારા ભાવ નથી. હું તે। એક ચેતનસ્વરૂપ છું,' એ પ્રકારે નાની વસ્તુનું તત્ત્વ જાણતા હેાવાથી વિવિધ ભાવાને કર્મનાં પરિણામ જાણી તજે છે, જેનામાં રાગનેા અંશમાત્ર છે, તે ભલે શાસ્ત્ર! જાણતા હેાય, તેા પણ આત્માને જાણતા નથી. અને આત્માને જાણતા નથી એટલે તે અનાત્માને પણ જાણતા નથી, પછી તેને નાની કેમ કરીને કહેવાય ? [સ.૧૯૭-૨૦૨]
"
આત્મામાં કને નિમિત્તે થતા બધા વિભાવાને તજીને, સ્વભાવભૂત ચેતનરૂપા નિયત, સ્થિર અને એક ભાવને જ ગ્રહણ કર. જ્યાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપવ જ્ઞાન અને કેવલજ્ઞાન – એ ભેદો દૂર થઈ, એક જ ૫૬ બાકી રહે છે, તે જ પરમા છે. તેને પામીને માણસ નિવૃ ત
૧. જ્ઞાનના એ પાંચ પ્રકારા માટે જુઓ આ માળાનું અતિમ ઉપદેશ' પુસ્તક, પા. ૧૬૯, ટિ. ૧. આત્મા ઉપરથી વિશિષ્ટ આવરણે દુર થતાં તે બધાં જ્ઞાના પ્રગટે છે. તેમાં મતિજ્ઞાન એટલે ઇંદ્રિયજ્ઞાન; શ્રુતજ્ઞાન એટલે શાસ્રાદિ મારફત થતું જ્ઞાન; અવધિજ્ઞાન, અને મન:પર્યાંવજ્ઞાન એ વિશિષ્ટ શક્તિથી પ્રાપ્ત થતાં (દૂરના પદાર્થ જાણવા, બીજાના મનનું ચિંતન જાણવું ઇ.) વિશિષ્ટ જ્ઞાના છે; કેવળજ્ઞાન એટલે શુદ્ધ આત્માનું નિલજ્ઞાન : સ વસ્તુઓનુ′ સપૂર્ણ જ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org