________________
ઉપેાધાત
૧. પ્રાસ્તાવિક मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दाय जैनधर्मोऽस्तु मंगलम् ॥ દિગમ્બર પરપરામાં
શ્રી કુંદકુંદાચાય નું
સ્થાન
મહાવીર ભગવાન મંગળરૂપ છે; ગણધર ગૌતમ મગળરૂપ છે; આય કુન્દકુન્દાચાય મગળરૂપ છે; અને જૈનધર્મ મંગળરૂપ છે.
22
શાસ્ત્રનું વાંચન શરૂ કરતા પહેલાં દરેક પાડી મંગલાવરણમાં ઉપરના હ્યેક ખેલે છે. તે ઉપરથી જણાશે કે કુંદકુંદાધાંનું જૈન પરંપરામાં, ખાસ કરીને દિગંબર સપ્રદાયમાં ટલું સન્માન છે. મહાવીર ભગવાન અને ગૌતમ પછી 1રત જ તેમનું સ્થાન આવે છે. દિગંબર સાધુએ પેાતાને કુંદકુંદાચાર્ય ની પરંપરાના કહેવરાવવામાં ગવ માને છે. પછીના ઘણા લેખકાને તેમના ગ્રંથામાંથી પ્રેરણા મળી છે; અને ટીકાકારા તેા તેમના પ્રથામાંથી થેાકાંધ અવતરણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org