________________
१२
કેદ્ર બન્યું હતુ. તેની રાજધાની અણુહિલપુર વેપારીએ, સાદાગરા મુસાફરો, તેમજ વિદ્યાથી ઓ અને વિદ્વાનનું મુખ્ય ધામ ખતી ગયું હતું. જયસિંહના વખતથી જ, ગુજરાત, તેને રાજા, અને તેની રાજધાની એ ત્રણની સશ્રેષ્ઠતાને કબૂલ ન રાખવી એ વાગ્યુદ્ધ કે શસ્ત્રયુદ્ધથી જ પતવી શકાય એવા મુદ્દો ગણાવા લાગ્યા હતા. ‘ગુજરાત વિવેક અથવા વિદ્યામાં બૃહસ્પતિ છે; તેનેા રાજા સિદ્ધચક્રવતી છે; અને તેનું અણુ. હિલપુરપત્તન એ નરસમુદ્રરૂપ છે ’ -એ ત્રણુ ખાખતા જેને કબૂલ ન હાય, તે સામેા આવી જાય – એવા ત્યાંના લાકાતેા બહારના અધાતે પડકાર હતા : ‘મૂર્ખત્રાયા વિવેવૃહસ્પતિત્વ, નૃપશ્ય સિદ્ધઋત્વિ, पत्तनस्य च नरसमुद्रत्वमसहन् विवदते । '
"
વનરાજે વિસ૦ ૮૦૨માં અણુહિલપુરને ગુજરાતની રાજધાની બનાવ્યું, ત્યારથી તેનેા ઇતિહાસ ઉત્તરાત્તર વધતી જતી સમૃદ્ધિ, આબાદી અને ગૌરવના જ રહ્યો છે. વિ. સં. ૧૧૯૬ના દાહોદના શિલાલેખમાં જણાવ્યું છે કે, · તે નગરનાં દેવાલયે એટલાં ગગનચૂખી તેમજ અસખ્ય હતાં, કે સૂર્યના રથ તેમાં અટવાઈ જતા,' હેમચંદ્રાચાયે પેાતાના ‘પ્રાકૃત દ્વાશ્રય કાવ્ય 'માં ગુાવ્યું છે કે, ‘હનુમાન આખી લકા ખૂંદી આવ્યા પણ થાક્યા નહોતા; પરંતુ તે અણુહિલપુરના એક છેડાથી ખીજા છેડા સુધી ચાલી જુએ, તે તેમને ખબર પડે ! ' એ શહેરના વિદ્યાવ્યાસંગ તો એટલે સુપ્રસિદ્ધ હતા કે, લેાકેા એમ જ માનતા કે સહસ્રલિંગની આજુબાજુનાં વિદ્યાપીઠેોમાં ‘મૂગાને મૂકી આવે તાપણુ તે એક ક્ષણુમાં પદ્દન ખેલવા લાગી જાય !'
>
અણુહિલપુરના લેાકેા સમૃદ્ધ અને સુખી હતા, એ કહેવાની તે જરૂર જ નથી. પરંતુ તે કેટલી કેટલી જાતના હતા, તે તેમાં રહેતા ૯૬ સંપ્રદાયા ' ની સંખ્યા ઉપરથી જણાય છે. લેાકેાની નીતિ વિષે કહેતાં હેમચદ્રાચાય એ નગરને ધર્માંગાર ' અથવા ધમ પુરીની જ ઉપમા આપે છે, પ્રસિદ્ધ મુસાફર અલ-દ્રસી જણાવે છે કે હિંદુઓમાં સામાન્ય રીતે ન્યાયવ્રુત્તિનું પ્રાધાન્ય હોય છે. મુસલમાન સાદાગરા મેટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org