________________
.
બે તા ખરખર પાપ હતા; કારણ કે તેમણે પાતાના ધંધાની કે જીવનની જે સ્વાભાવિક કે કાયદેસર પ્રવૃત્તિએ કહેવાય, તેમની મર્યાદાની ઉપરવટ થઈને ખાસ વિશેષ પાપકૃત્ય કર્યાં છે; જ્યારે આ બાકીના આઠ તે સમાજના વિવિધ ઉપયેાગી ધંધા કરનારા મહેનતુ નાગરિકા છે. જો તે દોષિત છે, તેા તેમની પાસેથી માલ ખરીદનારા કે તેમની પ્રવૃત્તિના લાભ ઉઠાવનારા તમામ નગરજને વિશેષ દેષિત છે; એટલું જ નહીં, માંસ માટે, જાનવરને . મારનાર ખાટકી કરતાં તેની પાસેથી માંસ ખરીદીને ખાનાર વિશેષ પાપી છે; કારણ કે તે જે બજારમાં માંસ ખરીદવા ન આવતે! હાત, તા ખાટકીને જાનવર મારી માંસ વેચવું ન પડત.
આ મુદ્દા ઉપર જરા આડા ફ્ ટાઈ ને આટલે! ભાર મૂકવા પડવો એનું કારણ એ છે કે, પછીના જૈનધર્મ આ બધી વસ્તુઓ માટે પ્રાણીવધ કરનારને જ દેાષિત ગણી, ત્યાર બાદ તે વધનિત વસ્તુઓને વેપાર કરનાર દુકાનદારા, કે તે વસ્તુઓ ખરીદીને વાપરનારા નગરજનેાને એ હિંસાદેાષમાંથી કાંઈક ખાતલ રાખે છે. હેમચંદ્રાચાય જેવા વિચક્ષણ પુરુષ પણ પંદર કર્માદાને ગણાવતી વખતે છઠ્ઠુ કર્માદાન દંતવાણિજ્ય (એટલે કે હાથી વગેરેના દાંત, ચમરી વગેરેના કેશ, ઘુવડ વગેરેના નખ, શંખ વગેરેનાં અસ્થિ, વાઘ વગેરેનાં ચામડાં, તથા હંસ વગેરેનાં રામ: ત્યાદિ અંગાનાં વેપાર
કરવા,) તેની બાબતમાં એટલું ઉમેરતા જાય છે કે, બધાં પ્રાણીઅઞા તેમને ઉત્પત્તિસ્થાને જઈ, ભેગાં કરી-કરાવી વેપાર કરવેા, તે કોઁદાન હાઈ ત્યાજ્ય છે; પરંતુ, ઉત્પત્તિસ્થાન સિવાયને ખીજે સ્થળે તે બધાં ખરીદે કે વેચે તેમાં
Jain Education International
For Private & Personal Use Only
"
આ
www.jainelibrary.org