SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પા૫, પુછુચ અને સંયમ ' માણેનાની કથામાં “ આયંબિલ વર્ધમાન” “આચારૂ વર્ધમાન તપ સમજવું. તે આ પ્રમાણે પ્રથમ એક આયંબિલ કરે, પછી ચાર ટંકને ઉપવાસ કરે –પછી બે આયંબિલ કરે – પછી પાછા ચાર ટંકને ઉપવાસ કરે – પછી ત્રણ આયંબિલ કરે –પછી પાછા ચાર ટંકને ઉપવાસ કરે – એમ. એકએક આયંબિલ વધતાં વધતાં – સે આયંબિલ કરે – પછી પાછા ચાર ટંકનો ઉપવાસ કરે. તેમાં કુલ ૧૪ વર્ષ, ૩ માસ, અને ૨૦ રાત્રી-દિવસ સમય જાય. તેને સાધ્વીપણાને કાળ ૧૭ વર્ષનો જાણ. કાલીથી માંડીને મહાસેનકૃણ સુધીની શ્રેણિકરાજાની રાણીઓને સાધ્વીપણાને કાળ આ પ્રમાણે જાણુ. પહેલી (કાલી)ને આઠ વર્ષને, બીજી (સુકાલી)ને નવા વર્ષને એમ એક એક રાણી દીઠ એક એક વર્ષ વધતાં વધતાં અંતે દશમી. (મહાસેનષ્ણા) ને ૧૭ વર્ષને. અંતિમ વચન આ સૂત્રમાં કુલ આઠ વર્ગો છે. રજને એક વર્ગ એ હિસાબે આ સૂત્ર આઠ દિવસમાં પૂરું કરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy