________________
નગરશેઠે કહ્યું : મારા ધર્મ પણ ખંડિત થયેલા છે. એક વખત હું મારા ડાંગરના કચારાએ જોવા ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં મેં ડાંગરના એક ડૂંડાને નમી ગયેલું જોયું. તેને અંધાવી લેવું સારું, એમ માની મે' તેને એક મૂડી પૂર્વિયા વડે એક ટેકા સાથે બંધાવી દીધું. પણ પછી મને ખ્યાલ આન્યા કે, આ ખેતરમાંથી રાજાને ભાગ આ પવે
܀
ખાકી છે; ત્યાર પહેલાં મે ખેતરમાંથી મૂઠી પૂળિયું લીધું, એ મેં કુરુધર્મના ભંગ કર્યો કહેવાય. તે વખતથી હું મારી ધમ ભંગ થયેલે માનું છું. માટે તમારે અખંડ કુરુધમ જોઈતા હોય, તેા અમારા રાજભ ડારી પાસે જાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org