SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ચડાળ કાણુ ? · જે પાતા માટે, પારકા માટે, કે પૈસા માટે ખાટી સાક્ષી પૂરે છે, તે ચંડાળ કહેવાય. ‘ જે મનુષ્ય પેાતાનાં વૃદ્ધ માતાપિતાની સેવાચાકરી કરતા નથી, માખાપભાઈ – મહેન–સગાંવહાલાં સૌને ગાળા દે છે કે મારે છે, તે ચંડાળ કહેવાય. • જે મનુષ્ય પાતે કરેલાં પાપકમ છુપાવવાના પ્રયત્ન કરે છે, તે ચંડાળ કહેવાય. • હે બ્રાહ્મણ ! મનુષ્ય જન્મથી જ ચંડાળ કે બ્રાહ્મણુ હાતા નથી; પરંતુ પેાતાનાંકમથી જ ચંડાળ થાય છે કે બ્રાહ્મણ થાય છે. માણસ ચંડાળના કુળમાં ઉત્પન્ન થયેલેા હાય, પણ તે સદાચારી હોય, તેા તે શ્રેષ્ઠ છે; પરંતુ બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયેલા માણસ જો દુરાચારી હાય, તા તે ચંડાળ જ છે.' •; યુદ્ધને આ ઉપદેશ સાંભળી ભારદ્વાજ શરમાઈ ગયું. તે એલ્યે: હું ભગવન્ ! આપના ઉપદેશ ઘણા સરસ છે. જેમ કોઈ માણસ ઢાંકેલી વસ્તુ ઉઘાડી કરીને બતાવે, અથવા દ્વેષ્મતાને અંધારામાં મશાલ ધરીને ખતાવે, તે જ પ્રમાણે આપે ધમને ઉત્તમ રીતે સ્પષ્ટ કરીને સમજાવ્યા છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004994
Book TitlePrachin Shilkathao
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy