________________
.
ખાતાં શીખા : આપણે ખાઈએ છીએ, પીઈએ છીએ, ચાલીએ છીએ, પણ હવે મેાક્ષમાર્ગની રીતે ખાતાં, પીતાં, ચાલતાં ખેલતાં શીખવુ જોઈએ.
(૧) ૨૨ અભક્ષ્ય, ૩૨ અનતકાય ચીજો ન ખવાય. (૨) રાત્રે ભાજન ન કરાય.
(૩) અણુ થયુ હેાય ત્યારે ન ખવાય.
(૪) માંગી ન ખવાય.
:
(૫) ‘મારા સ્વભાવ અણુાહારી છે, ક યાગે ખાવુ પડે છે,
દેહને ભાડું આપવા માટે ખાઉં છું. આ ભાવનાથી ખવાય. (૬) સુપાત્રમાં દાન આપીને પછી ખવાય.
(૭) સાધર્મિક ભક્તિ કરીને, ધાર્મિકને પીરસીને પછી ખવાય. (૮) એઠું ન મૂકાય.
(૯) ખાતાં ખાતાં ખેાલાય નહી.
(૧૦) થાળી ધેાઈને પીવી.
(૧૧) વખાણીને કે વખાડીને ન ખાવું.
(૧૨) બરાબર ભૂખ લાગે ત્યારે જ ખાવું,
(૧) ખાવું એ પાપ, પણ રાગ કરીને ખાવું એ મહાપાપ છે. એ વાત ભૂલવી નહિં.
એલતાં શીખા : વિચારીને પછી જ મેલા, તાલીને બાલે, કામ પૂરતું ખેાલે, બુદ્ધિપૂર્વક ખેલે, બુદ્ધિગમ્ય એલે, સજ્જનના મુખમાં શોભે તેવુ ખાલે. કાઈની ગુપ્તવાત કદી ન ખેલા. કાણાંને કાણા ચારને ચાર, નપુંસકને નપુ ંસક ન કહે, પાપ વચન ન લે. તાડી ભાષા ન મેલે. કેાઈની હુ ંસામાં નિમિત્ત બને તેવું ન ખેાલે. કાઇને ટાણાં ન મારા. અસત્ય ન મેલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org