________________
પા
ધૂપ પૂજાને દુહે : - ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામનયન જિન ધૂપ, મિચ્છત્ત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ.
મંત્ર : ૩૪ હીં* શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ-નિવારણાર્ય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા છે પ્રભુની ડાબી બાજુએ ઊભા રહી ધૂપ-પૂજ કરવી. ધૂપપૂજા કરતાં નીચેની ભાવના મનમાં લાવવી. “હે, પ્રભુ! અગ્નિમાં ધૂપ નાખવાથી જેવી રીતે ધૂપ સળગે છે, અને તેને ધૂમાડે ઊંચે ઊંચે ચાલ્યા જાય છે, તેવી જ રીતે મારા આત્માને લાગેલા કર્મરૂપ કાષ્ટનું દહન થાઓ. અને શુભ ભાવના રૂપી ધૂપ ધૂમાડાની પેઠે ઊંચે ચઢો, અને મારો આત્મા પણ ઉચ્ચ સ્થાને અવ્યવસ્થિત થાઓ.” ધૂપદાનુ ફેરવતાં નીચેને દુહ બોલવેઃ અમે ધૂપની પૂજા કરીએ રે, એ મન માન્યા મેહનજી; પ્રભુ! ધૂપ ઘટ અનુસરીએ રે, ઓ મન માન્યા મેહનજી. પ્રભુ ! અંતે છે શરણ તુમારૂં રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ! નહીં કેઈતુમારી તેલે રે, એ મન માન્યા એહનજી. દીપક પૂજા :
દીપક પૂજા માટે પિતાના ઘેરથી બને તે ગાયનું, તે ન મળે તે ભેંસનું પવિત્ર ઘી લઈ જઈને દીવે પ્રગટાવ.
દિપક પૂજા કરતી વખતે મનમાં એવી ભાવના ભાવવી જોઈએ કે હે પ્રભુ! આ દીપક જેવી રીતે અંધકારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org