________________
૫૦
કાલ પુષ્પપૂજાની વિધિની ઉપેક્ષા કરવામાં આવે છે. પણ વિવેકી આત્માઓએ વિધિનો ખ્યાલ રાખીને વિધિયુકત પુષ્પપૂજાને લાભ લેવો જોઇએ.
નમેાડતુ ત્-સિધ્ધાચા પાધ્યાય સર્વ સાધુભ્યઃ ।। કહો પુષ્પપૂજાના દુહેા તથા મત્ર બાલવા. પુષ્પપૂજાના દુહા :
સુરભિ અખંડ કુસુમ ગ્રહી પૂજે ગત સંતાપ, સુમજ તુ ભવ્યજ પરે, કરીએ સમક્તિ છાપ,
સત્રઃ હી` શ્રી પરમ પુરૂષાય પરમેશ્વરાય, જન્મેજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણ યજામહે સ્વાહા.
ઉપર પ્રમાણેના દુહા અને મંત્ર મેલ્યા બાદ આ પુષ્પ જેવું સુ`દર, શુદ્ધ અને પરાગવાળુ' છે, તેવું જ મારૂં મન પણ સુંદર, શુદ્ધ અને ભાવ સુગધથી વિશિષ્ટ હા. આ રીતે ભાવના ભાવતાં પ્રભુજીને પુષ્પા ચઢાવવાં.
ધૂપ પૂજા : ધૂપસળી, પવિત્ર અગરબત્તી, દશાંગધ્રૂપ, ચંદનચૂર્ણ, ધનસાર, કપૂર, કસ્તુરી વગેરે સુગંધિત દ્રવ્યો તાજા' જયણાપૂર્વક લાવેલા અંગારાવાળી ધ્રુપદાનીમાં નાખીને તેમાંથી અગ્નિના સયાગથી પ્રગટવા લાગે ત્યારે અંજલિમુદ્રાથી બન્ને હાથ જોડયા પછી ધૂપધાની હાયમાં રાખીને તમેઽહ ંત્ સિકધાચા[પાધ્યાય સર્વ સાધુભ્યઃ કહી' ધૂપપુજાના દુહા તથા મંત્ર એલવેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org