________________
શ્વેતાં હિંસા દેખાય છે પરંતુ હિં'સાથી સદંતર મુક્ત થવા માટે પૂજા ગૃહસ્થનુ કન્ય બની જાય છે. સાધુઓને અહિંસામય જીવન જીવવાનું કાર્ય સિદ્ધ થઈ ગયુ. હાવાથી તેમને દ્રવ્યપૂજાની આજ્ઞા આપવામાં આવી નથી.
માતા અને બાલકનું દૃષ્ટાંત : એક નાનુ બાળક રમતાં રમતાં ઘરની નજીક આવેલા ખાડામાં પડી જાય છે. માતા પેાતાના ઘરકામમાંથી પરવારીને બાળકની શેાધ કરે છે. પાતાના બાળકને ખાડામાં પડેલા તે જુએ છે. સાથે સાથે તે બાળકની નજીકમાં જ એક મોટા ઝેરીલા સાપને જોઈને તે ડરી જાય છે, ભયભીત થઈ જાય છે અને બાળકના હાથ પકડી તેને બહાર ખેં'ચી કાઢે છે. ઘસડીને 'ચતાં બાળકના શરીર પર ઉઝરડા પડે છે. અહી' કેાઈ એમ કહી શકશે કે ‘ માતાએ આ રીતે બાળકને ખેં'ચવુ ન જોઇ એ ↑’ ના, કાઇ પણ સમજુ એમ જ કહેશે કે ‘સના મહાન ભયથી મચાવવાને માટે માતાએ જે કર્યુ તે બહુ જ સારું કર્યું,
એ જ રીતે શ્રી તીર્થંકર ભગવાન રૂપી માતાએ દ્વવ્યપૂજામાં ઉઝરડા જેવી થાડી સ્વરૂપદ્ધિ'સા થાય છે, તેમ છતાં સંસારના મહાન આર'ભ-પરિગ્રહાદિ પાપાથી બચવાને માટે ગૃહસ્થ શ્રાવકને જિનપૂજા અનિવાર્ય જણાવી છે. જિનપૂજામાં હિંસા થાય છે ‘એમ કહેનારાએ ધર્મસ્થાનનું નિર્માણ કરે છે, પેાતાના સાધમિકની ભક્તિ કરે છે, તેમના સાધુ નદી પાર કરે છે તે શુ' એ બધામાં `િસા થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org