________________
છે, કે જે તેના વેદમાં – વેદાન્તમાં છે, અને પ્રજાના લોહીમાં ઊતર્યું છે કહીએ તેય ખોટું નથી. તે પરમ ધ્વનને આસ્વાદ શી રીતે મળે તેનું સાંગોપાંગ શાસ્ત્ર આ ગદર્શન છે. આ પુસ્તકમાં તેનું મુખ્ય જે પહેલું પાદ છે તે ચચ્યું છે. પછીનાં પાદેની ચર્ચા પણ આમ થવી જોઈએ એવી માગણી છે. જે સહજતાએ આ બન્યું તેમ યુગેશ્વર પ્રભુએ નિર્ધાયું હશે તે આગળનું વિવેચન પણ કરવાની ઇચ્છા છે. પ્રભુ તે પૂરી પાડે. દરમિયાન આ તેને મુખ્ય ભાગ વાચકે અને સાધકે આગળ નમ્રભાવે રજૂ કરું છું.
આ ગ્રંથ શ્રી રેવાભાઈ પટેલ સ્મારક માળામાં બહાર પડે છે. તેમાં અગાઉ બહાર પડેલા છે જેમણે જોયા હશે તેમને ખબર છે કે, આ માળામાં જ્ઞાનવિજ્ઞાનને ધર્મદષ્ટિએ ચર્ચતાં બધા વિષયનાં પુસ્તકે – ખાસ કરીને બ્રાહ્મણધર્મ ગ્રંથો – બહાર પાડવામાં આવે એવો ઉદ્દેશ રાખે છે. આ પુસ્તક તેમાં બેસતું હોઈ તે માળામાં લીધું છે. ૧-૧૦-”પર
મગનભાઈ દેસાઈ
પ્રજ્ઞાગી મુરબ્બી ભાઈશ્રી કિશોરલાલ મશરૂવાળાની
પુણ્ય સ્મૃતિને તમે યોગી હતા; તમે વિવેકમણિ હતા; વિચારવારિધિનાં મંથન કરી, સત્ય-નવનીત કાઢી જાણનાર કુશળ જીવનવીર હતા. છતાં તમે આ વિવેચનગ્રંથ ન જોઈ શક્યા, તે હવે પુણ્યસ્મૃતિ
રૂપે જ રજૂ કરવાનો રહ્યો.
Jain Education International
For Private & Personale Only