________________
*:
,
, "
"
છે.
આચાર્ય પ. ખેલનારા છે, તે સુભટ બની વિજય મેળવીને શાસનની શાન બઢાવનારા છે, પ્રાણના ભાગે પણ શાસનનો અંડા ઊંચે રાખનારા છે. (કાવ્ય-ઢાળ) નિત્ય અપ્રમત્ત ધમ ઉવએસે, નહિ વિકથા ન કષાય; જેહને તે આચારજે નમીયે,
અકલુષ–અમલ–અમાય રે. ભવિકા ૧૩ - આચાર્ય નિત્ય અપ્રમત્ત બનીને ધમને ઉપદેશ આપનાર છે. ધર્મ સિવાય બીજી વાત નહીં. ધર્મ સિવાય જે વસ્તુની વાત કરવાનું મન થાય ત્યાં સમજવું કે દિલમાં તેની આગ છે. અર્થ-કામની આગમાં ને માન-સન્માન અને મેહ-મમતાની આગમાં જે કઈ સંસારી સળગી રહ્યો હેય તેને ધર્મ સિવાયના અર્થ-કામની વસ્તુને ઉપદેશ કરે, તે બળતામાં ઘાસલેટ હેમવાનું થાય; પણ જગતના એ સંસારી જીવો પર જે દયા હેય તે તેની અર્થ-કામની આગને ઠારવી જોઈએ અને તે ઠારવાનું ધમથી જ બને, માટે આચાર્ય નિત્ય અપ્રમત્ત રહીને ધર્મને ઉપદેશ કરનારા હેય છે.
આચાર્ય નિત્ય અપ્રમત્ત એટલે પ્રમાદને ત્યાગ કરનારા છે. પ્રમાદ એટલે નિદ્રા, વિકથા, વિષય, કષાય અને માદિ વ્યસન વગેરેથી હમેશા પર રહેનારા-દૂર રહેનારા આચાય છે. - પ્ર—નિદ્રા-પ્રમાદનો ત્યાગ એટલે શું થાય નિદ્રા ન લે?
-
:
*
*
:. કે.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org