________________
26
*યુગ પ્રધાન જન માહે ?
આચાર્ય આ યુગના પ્રધાન પુરુષ છે. આગળ પડતા મુખ્ય પુરુષ છે, કેમકે ભવી જીવે તેમના પર આકર્ષિત થાય છે, જીવન જીવવામાં તેમનું માર્ગદર્શન લે છે, જન સમાજ તેમને આગળ કરે છે, તેમનાથી હૂંફ્-આાસન મેળવે છે. મુશ્કેલી–મુસીબતમાં આચાર્ય સમાધિ-દાતા છે. પહેલાના સમયમાં રાજા મહારાજા વગેરે આ માટે તેમની પાસે આવતા. એમાં આચાય પાસે રડતા આવેલા તે હસતા થઈને જતા. એવી તેમની સંયમ પ્રભા, તપનું તેજ અને હિતવાણીનેા રણકાર રહેતા. એથી જનતા તેમના પર માહિત આકર્ષિત થઈ જાય છે, એમનાથી પ્રભાવિત થઈ જાય છે. ગામે ગામે ધમ ના અંડલ મૂકતા જાય છે. જગ મેાહે, ન રહે ખિણુ કાહે
નવપદ પ્રકાશ
આચાય જગતને ખાધ સભ્યજ્ઞાન પમાડનારા છે. વીતરાગની વાણીને કરુણાભરી દૃષ્ટિએ જીવાની કક્ષા મુજમ પ્રકાશી એમને બુઝવનારા હોય છે. તે સાથે એક ક્ષણ માત્ર પણ ક્રોધમાં રહેતા નથી; એવી તેમનામાં સતત અવિરત ક્ષમા-સમતા વહેતી રહે છે. એવા ઉપશમભાવમાં એ ઝીલતા હોય છે, એટલે તેઓ કષાયાના પ્રસંગમાં સદા ઉપશાંત રહેનારા છે એ વા એ આંતર-શત્રુઓ સામે વિજેતા જોડે જોદ્ધા રણસુભટ છે. એવાં આચાય નેસૂરિને નમું છું.
આચાર્યાં છે જિન-ધરમના દક્ષ વ્યાપારી રા’
એટલે કે, જિન-ધર્મના શૂરવીર્ વેપારી છે. સ્વયં ક્રમ સામે અને જગતમાં મિથ્યાત્વ સામે મેાટા સગ્રામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org