________________
૧૩૮
ગુપ્તિ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય રૂપ છે. એ પ્રવૃત્તિ નિવૃત્તિ અંગે અનંતજ્ઞાનીએ જે રીતે કહ્યું હેય તે જ રીતે ગુપ્તિ આરાધવાની પણ મન કલ્પિત રીતે નહિં. હા, મનઃ કવિપત ગુપ્તિમાં બહારના માણસેને દેખાય કે આ તાપસનો કેટલો બધો ત્યાગ છે ! કેટલે બધે આત્મનિગ્રહ છે ! પરંતુ એ જિનાજ્ઞાનુસાર નથી તો તે સમ્યક નથીદાતા, જિનેતા કાયમુતિમાં કાચા ફળ પાણીને સ્પર્શવાનું નથી પરંતુ તાપસ એને અડે છે, વાપરે છે,
ઉપાધ્યાય સમિતિએ સમિત છે, એટલે કે સમ્યક પ્રવૃત્તિવાળા છે, ચાલે તો ઈર્યા–સમિતિ સાચવે, બોલે તો ભાષા સમિતિ સાચવે, ભિક્ષા લે તે એષણ સમિતિ જુએ...
પ્ર-સ્વાધ્યાય કરે તે ત્યાં કઈ સમિતિ પાળે?
ઉo-સ્વાધ્યાય કરે ત્યારે મુખ્યતયા ભાષાસમિતિ પાળે મોઢે મુહપત્તિ રાખીને સ્વાધ્યાય કરે, તેમજ સૂત્રાર્થમાં એક અક્ષર પણ ફેરફાર ન બોલાય એની જયણા સાવધાની સાચવે.
ઉપાધ્યાય શ્રુતધર છે, એટલે કે અંગબાહ્ય શ્રુત તથા અંગ-પ્રવિષ્ટ શ્રતને ધારણ કરનાર છે.
ગૃહસ્થ જેમ ધનની મોટી મૂડીથી લક્ષમીધર, એમ ઉપાધ્યાય શ્રુતની મોટી મૂડીથી ઋતધર, એની બલિહારી છે, આ મૂડી પર પિતે કેટલા નિશ્ચિત અને નિત્ય આનંદવાલા! કે જીવનભર દિવસ-રાતનો મોટે ભાગ શ્રતના પારાયણમાં જ મસ્ત લાગેલા હેય! અને મૂડીથી વેપાર કે કરનાર કે કેઇ અબુઝ જીવોને ભણાવી કરી વિદ્વાન બહુશ્રુત બના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org