________________
૧૨૯
આપવામાં સદા સાવધાન છે. દ્વાદશાંગી વગેરે શ્રૃત એ પ્રકારના છેઃ-(૧) અંગ પ્રવિષ્ટ શ્રુત, તે (૨) અંગ બાહ્ય શ્રુત, ઢાંઢશાંગીમાં પહેલા આચારાંગથી ખારમા ષ્ટિવાદ સુધીના ૧૨ અંગ એ ‘અંગપ્રવિષ્ટ શ્રુત' કહેવાય. તે સિવાયના આવશ્યક-દશવૈકાલિક–ઉત્તરાધ્યયન વગેરે શ્રુતએ ‘અંગમાહ્ય શ્રુત’ કહેવાય. આ બંને પ્રકારના શ્રુત અને આ શ્રુતના અર્થ આપવામાં સાવધાન છે.
(૧) જાગ્રત છે, ઉપયાગવતા અને વિવેકવતા છે, તે લેનારમાં પાત્રતા ને તત્પરતા જોઇ ને આપે છે. તેમજ,
(૨) સાવધાન એટલે આપવામાં પાતે થાકતા નથી. કેમકે સાવધાન છે કે જો પોતે થાક દેખાડે તે શિષ્યો સુસ્ત થઇ જાય. વળી
(૩) સુત્રા -દાનમાં સાવધાન છે કે સૂત્રને જરાય એક અક્ષર કે એક પણ પદા` દેવામાં ફેરફાર ન થઇ જાય, નહિતર સૂત્ર-વિપર્યાસ કે અવિપર્યાસના માટે દોષ
લાગે. વળી
(૪) સૂત્રા દાનમાં સાવધાન એટલે ભણાવવામાં જે તે ને જેવુ' તેવુ' ભણાવવામાં સાષ નથી માનતા, જે ભણાવે છે તે સરળ ભાવે વ્યવસ્થિત અને સપૂણ ભણાવેછે.
આવા ઉપાધ્યાય નમસ્કારને સ્મરણ કરવા પણ મળેએ આપણું કેટલું બધુ... અહાભાગ્ય ! દુનિયામાં કેટલાને આવા ઉપાધ્યાય નમન-સ્મરણ માટે મળ્યા છે ?
ઉપાધ્યાય અભિમાનને ખાવનારા છે. આઠ પ્રકારના મદ રહિત અહત્વને અભિમાન રહિત છે; કેમકે જુએ છે છે કે તીર્થંકર ભગવાનના અનતજ્ઞાન આગળ ાતાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org