________________
આચાર્ય-પદ
૧૧૧
તે રાગાદિના સફ્લેશનુ છે. આચાય જે સુખ આપે છે તે સ’ફ્લેશ વગરનું છે.
દા.ત. માતા-પિતાએ પેડા આપ્યા. તે સારા લાગે છે તેથી સુખ લાગે છે. આ સુખ તે પેંડાની મીઠાશનુ નથી, તે રાગના સફૂલેશન છે, રાગની ચિકાશનું છે. ચિકાશ વધારે, તા વધારે સુખ લાગે છે; અને ધરાઈને સવાયા ખાઈ લીધા પછી હવે તત્કાળ પેંડાનું સુખ નથી લાગતું કેમકે તત્કાળ પૂરતા ધડાના રાગ-સ’ફ્લેશ મરી ગયા. જો સુખ ખરેખર પેડાથી હેત ! અત્યારે પણ પેડા ખાઇને સુખ લાગવું જોઇતુ હતુ; પણ નથી લાગતું એ બતાવે છે કે વિષયસુખ વિષયનું નહિ, પણ એના રાગનું મુખ છે. દશ રૂપિયા મળ્યા તો તે સુખ રૂપિયાનું નથી, પણ રૂપિયાના રાગ-સંક્લેશનુ સુખ છે, આ સલેશનું સુખ તુચ્છ છે, કેમકે એમાં અધિક સ’ફ્લેશ અને આતુરતા, ઝંખના વધે છે, તેથી ફરી ફરી ઝંખના થઇ થઇ એ પેંડા પૈસા તરફ મનને ઢાડાવે છે. કદી તૃપ્તિ નહિ. આથી ચિત્તને સ’ફ્લેશ ઊભા થાય છે, ને પરિણામ દુ:ખદ આવે છે. આની સામે આચાય કેવું ખરેખરુ' સુખ આપે છે તે જુઓ,
આચાય અ--સ કલેશનુ' મહાસુખ આપે છે, તે શિષ્યને પ્રેરણા આપે છે. “પેંડા બહુ ગમે છે? તે તેને ત્યાગ કર. કેમકે (૧) ખાવાના આનદ ક્ષણિક છે, પણ તેના રાગના સફ્લેશ લાં ચાલે છે. (૨) તે ખાવાની વારવાર અખના થાય, ને તેથી તે કદાચ નિર્દોષ ગાચરી ભૂલાવે, ઢાષિત લેવાનું મન થાય. વળી (૩) ભારે પદાર્થો ખાઈને પ્રમાદ્ર થાય, ઉપરાંત (૪) તેવી ઝંખના કદાચ વિનય વિવેક ભૂલાવે; મેાટાને મૂકી વાપરવાનું મન થાય એ વિવેક ભલ્યા કહેવાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International