________________
આચાર્ય-પદ
ગુરુ આચાર્ય ભગવંત હતા. તેમણે ભરત-બાહુબલીના જીવ સાધુની સારા મૈયાવચી તરીકે પ્રશંસા કરી; બ્રાહ્મી-સુંદરીના જીવ સાધુને મનમાં આ પસંદ ન પડયું,ઈર્ષા થઈ પણ ગુરુએ કહ્યું તેમાં ખાટી ખોટી હાજી-હા કરી પ્રશંસામાં બહારથી સંમતિ, પણ મનમાં બીજું રાખ્યું, એ માયા. “ ત્યાં આચાર્ય ચૌદ પૂર્વ ધર છે, બાપ છે, ગુરુ છે. જે બોલતા હશે, તે બરાબર બોલતા હશે, આવું સરળ ન વિચારતાં મનમાં માયા રાખીને ખોટો દેખાવને રાજી કર્યો, માયાના પરિણામે તે સ્ત્રી બન્યા.
આમ માયાકષાય પ્રચ્છન્ન ગુપ્ત શત્રુ છે. તેથી તેના ત્યાગની વિશેષતા દર્શાવવા માટે “અમાયી” એ જુદો ઉલ્લેખ કર્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org