________________
અથ ઉદયાધિકાર
श्री अर्हनमः तस्मै श्री गरवे नमः
નમ:
अथ उदयाधिकारः ઉદયાધિકાર મુખ્યતયા ઉદીરણાને તુલ્ય છે. પ્રકૃતિઉદય, સ્થિતિઉદય, અનુભાગોદય, પ્રદેશઉદય એમ જ ના મૂળપ્રતિ-ઉત્તરપ્રકૃતિ ભેદે બબ્બે ભેદ, સ્વામિત્વ, સાદિ-અનાદિ પ્રરૂપણા વગેરે બધું ઉદીરણા પ્રમાણે જાણી લેવું. કારણ કે જ્યાં ઉદય હોય છે ત્યાં સામાન્યથી ઉદીરણા પણ હોય છે, જ્યાં ઉદીરણા હોય છે ત્યાં ઉદય હોય છે. તેમ છતાં પ્રતિઉદય વગેરેમાં જે થોડી ઘણી વિશેષતા છે તે નીચે મુજબ પકતિઉદય - ૪૧ પ્રવૃતિઓમાં ક્યારેક ઉદીરણા વિના જ ઉદય હોવો પણ સંભવ છે. લ્લાના ૧૪, સંજવલોભ વસ્વ સત્તાવિચ્છેદ પૂર્વેની આવલિકા સમયદ્ય૦
ઉદીરણા ન હોય, માત્ર ઉદય હોય છે. મિથ્યા, ૩ વેદ –
પ્રથમસ્થિતિની આવલિકા શેષ હોય ત્યારે. ૪ આયુટ -
સ્વ સ્વની ચરમ આવલિકા મનુ આયમાં
અપ્રમતાદિને પણ માત્ર ઉદય. શાત-અશાત -
અપ્રમતાદિને માત્ર ઉદય. ૫ નિદ્રા -
શરીરપર્યાપ્ત થયાના પછીના સમયથી
ઇંદ્રિયપર્યા. થવા સુધી માત્ર ઉદય.* મનુ ગતિ, પંચે, ત્રસત્રિક, ૧૪ મે ગુણઠાણે માત્ર ઉદય..... સુભગ-અદેય-યશ ઉચ્ચ જિન -. સ્થિતિઉદય - બે પ્રકારેસ્થિતિ અને પ્રયોગથી. કાળ પસાર થતાં થતાં સ્વાભાવિક રીતે જેની સ્થિતિ મીણ થવાથી જ સ્થિતિ * શરીરપર્યાતિ પૂર્વે નિદ્રાતિના ઉદય-ઉદીરણા બને હોતા નથી. આ મુખ્યમત છે.
મતાંતરે શરીરપર્યાપ્તિ પૂર્વે આ બને હોય છે, માત્ર શરીર પર્યા. અને ઈદ્રિયપર્યાની વયમાં જ એકલો ઉદય હોય છે.