SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ કર્મપતિ-પદાર્થો ભાગ-૨ કવાયની પહેલી કિનિા સ્થાને ત્રીજી અને ત્રીજીના સ્થાને પહેલી સંગ્રહકિકિ સમજવી. તે તે સંગ્રહકિકિઓની અવાંતરકિતિઓનું અલ્પબદુત્વ પણ આ જ કએ કિમિ અને કિટીકરણકાળની અપેક્ષાએ જાણવું ૨૪ ક્રિીકરણાધા દ્વિતીયસમયાયિકાર(૧) બીજા સમયે બારે સંગ્રહકિઓિની નીચે નવી અપૂર્વકિકિઓ કરે છે. પ્રથમસમયક્ત કિકિઓ કરતાં આ નવી કિઓિ અસમા ભાગે હોય છે (આ જ રીતે ઉત્તરોત્તર સમયે પણ અસં ગુણહીન-હીન નવી કિઓિ થાય છે. એ જાણવું) દલિકનિક્ષેપ – બીજા સમયે પ્રથમસમય કરતાં અસંખ્યગુણ દલિક લે છે. લોભની જે સર્વજઘન્ય નવી કિઓિ થાય છે, તેમાં સર્વાધિક દલિક નાંખે છે. પછી પછીની કિકિઓમાં અનંતભાવહીન-હીન દલિક નાંખે છે. એમ થાવત્ બીજા સમયે લોભની પ્રથમસંગ્રહકિક નીચે જે નવી કરેલી ચરમકિશિ હોય ત્યાં સુધી જાણવું. આના પછી લોભની પ્રથમસમયે પ્રથમસંગ્રહકિકિની કરેલ જઘ. કિકિ આવે છે. એમાં અસં.ભાગ હીન દલિક નાંખે છે. પછીની પ્રથમસંગ્રહકિડની દ્વિતીયવગેરે અવાંતર કિકિઓમાં કે જે પ્રથમસમયે કરેલ છે તેમાં) તેની ચરમકિદિ સુધી ઉત્તરોત્તર અનંતભાગહીન-હીન દલિક નાખે છે. ત્યાર બાદ લોભની બીજી સંગ્રહકિક્ષ નીચે બીજા સમયે જે સર્વજઘન્ય કિદ કરી હોય છે તેનો નંબર આવે છે. એમાં અસં ભાગ અધિક દલિક નાંખે છે. પછીની નવી કિકિઓમાં અનંત ભાગહીન-હીન દલિક નવી ચરમકિ સુધી નાખે છે. પછી લોભની બીજી સંગ્રહકિકિની જે જઘકિકિ પૂર્વસમયે થયેલ, તેનો નંબર આવે છે. એમાં અસં.ભાગહીન દલિક નાંખે છે. અને પછીની, બીજીસંગ્રહકિદિની ચરમકિસિધીની અવાંતર કિકિઓમાં અનંતભાગીન-હીન દલિક નાંખે છે. આ જ કમે લોભની ત્રીજી, માયાની પ્રથમ, દ્વિતીય, તૃતીય, માનની પહેલી, બીજી, ત્રીજી કોધની પહેલી, બીજી અને ત્રીજી સંગ્રહકિ સંબધી દલિપક્ષેપ જાણવો. ટૂંકમાં, તે તે વિવણિત સમયે તે તે સંગ્રહકિકિની નીચે કરેલ સર્વજઘન્ય નવી કિશિમાં અસંહભાગઅધિક, શેષ નવી કિકિઓમાં અનંતભાગહીન, તે સંગ્રહકિકિની પૂર્વસમયકત જઘકિટિમાં અસંહભાગહીન અને શેષ અવાંતરકિકિઓમાં અનંતભાગહીન દલિકનાંખે છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy