________________
૧૧૯
કર્મપ્રતિ-પદાર્થો ભાગ-૨
હોય એવું (૧ અબજ ને ૨ વર્કવાળ) સતાસ્થાન આ સમયે કેકને સંભવે છે. આમ નિરંતર ૧-૧દ્ધધ વધુ વધુ હોય એવા એhતરવહિવાળા સતાસ્થાનો યાવતુ આ જ સમયે ગણિતકર્માશજીવને જેટલા લિધે હોય (૧ અબજ ૧ કરોડ) ત્યાં સુધી મળે છે. આ ૧અબજ થી ૧કરોડ સુધીના સત્તાસ્થાનોનો સમૂહ એ પ્રથમ સ્પર્ધક છે. વળી ધારો કે ૧૨ મા નિકમાં પિતÍશને ૧૦ કરોડ અને ગણિતકર્ભાશને ૧૦ કરોડ ૨૦ લાખ દલિકો રહેલાં છે. (આ ચરમ આવલિકાભાવી નિકોમાં પણ પૂર્વે ગણશોણિથી દલિક રચના થયેલી છે. માટે ૧૦૩ મા નિકમાં જેટલા દલિો હોય તેના કરતાં અસંન્મા ભાગનાં દલિકો ૧૦૨ મા નિકમાં હોય ઈત્યાદિ જાણવું માટે અહીં આવી સંખ્યાની, કલ્પના કરી છે.) તેથી ૧૦૧ મા સમયે પિતકમશને ૧ અબજ ને ૧૦ કરોડ દલિ સત્તામાં છે. એ જ પ્રમાણે કોક કોક જીવને આ જ સમયે ૧ અબજ ૧૦ કરોડને ૧૧ અબજ ૧૦ કરોડ ને ૨ ઇત્યાદિ સ્કો સત્તામાં સંભવે છે. યાવત્ ગુણિતકમશને આ સમયે જે (૧ અબજ ૧ કરોડ + ૧૦ કરોડને ૨૦ લાખ) ૧ અબજ ૧૧ કરોડ ૨૦ લાખનું સત્તાસ્થાન હોય છે. ત્યાં સુધી આ સમયે એકોત્તરવૃદ્ધિવાળા સતાસ્થાનો મળે છે. આ બીજે સ્પર્ધક છે. આ પ્રમાણે ૧૦૦ મા સમયે ત્રીજું પર્તક મળશે. આમ છેલ્લી આવલિકાના સમયગૂન આવલિકા પ્રમાણ (૩) સ્પર્ધકો મળ્યા. હવે ૯૯ મા સમયે ૧૦૦ થી ૧૦૩ મા નિકોનું દલિક તથા ૧૦૪ થી ૧૦૦૦ મા નિવેક સ્વરૂપ ચરમખંડનું વિશિષ્ટ દલિક (૧૦ અબજ) સત્તામાં છે. (૯૯માં નિષોનું તો સિબુક સંક્રમથી સભ્ય. રૂપે ઉદયમાં આવ્યું છે.) એટલે કે લપિત કર્ભાશને કુલ ૧૧,૧૧,૧૦,૦૦૦૦૦ દલિક સત્તામાં છે. આ એક સત્તાસ્થાન... આના પછી ૧૧, ૧૧,૧૦,૦૦૦૦૧; ૧૧,૧૧,૧૦,૦૦૦૨; ૧૧,૧૧,૧૦,૦૦૦૦૩... એમ ઉત્તરોત્તર એકોતરવૃતિવાળા સ્થાનો ત્યાં સુધી મળે છે કે જે ઉ. પ્રદેશસતાના સ્વામી ગુણિતકર્માશજીવનું સર્વોત્કૃષ્ટ સત્તાસ્થાન હોય. (આ સતાસ્થાન, તરીકે ગુણિતકર્માશજીવનું ૯મા સમયભાવી સત્તાસ્થાન નથી લેવાનું, પણ મિથ્યાત્વની સર્વોત્કૃષ્ટ પ્રદેશસતા જે હોય તે સત્તાસ્થાન લેવાનું છે એ ધ્યાનમાં રાખવું. આ એકોતરવક્વિાળા સત્તાસ્થાનોનું આ એક નવું સ્પર્ધક છે. પહેલાં સમય ન્યૂન આવલિકા પ્રમાણ જે સ્પીકો કલા અને આ એક નવું સ્પર્ધકોઇ પણ કાળે કોઇપણ જીવને મિથ્યાત્વની જે પ્રદેશસત્તા હોય તેનું સ્થાન આ સ્પોમાં જ આવી જતું હોય છે, આ સ્પર્ધકમાં જેનો સમાવેશ ન થતો હોય એવું કોઈ સત્તાસ્થાન કોઇપણ જીવને કયારેય હોતું નથી. માટે મિથ્યાત્વના પ્રદેશસતાસ્થાનોના એક આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકે કલા છે.