SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ સમયની સત્તાવાળો હોય છે અને અનુદયવતી પ્રકૃતિમાં ૨ સમયની સત્તાવાળો હોય છે. શેષ ૩ના સાદિ-સાન બન્ને ભાંગા” કુલ ૧૧૩૪ ભાંગ... તેથી ઉત્તરપ્રકૃતિના કુલ ૪૦ + ૨૨૪ + ૧૧૩૪ = ૧૩૯૮ ભાંગા. ઉદૃશ્ચિાલિસાનીતિબિા* ઉદયબધોક્ટા ૮૯ પ્રકૃતિની ઉત્કૃ સ્થિતિસરા ઉત્કૃસ્થિતિબંધ તુલ્ય હોય છે, કારણકે ઉદયસમયથી અબાધા સુધીમાં પણ પૂર્વબળ દલિની સત્તા તો હોય જ છે. - જ્ઞાના૧૪, અશાતા, મિથ્યા, ૧૬ કવાય, પંચે જાતિ, વૈ૦૭, ૭, હુંડક, વર્ણાદિ-૨૦, અગુરુ, ઉપઘાત પરા, ઉચ્છ, ઉદ્યોત, કુખગતિ, ત્રણચતુષ્ક, અસ્થિર પટક, નિર્માણ, નીચગોત્ર, આ ૮૬ પ્રકૃતિઓ ઉદયબંધોસ્ટા છે. (ટીકાકારોના મતે શુભવર્ણાદિ ૧૧ તથા નીલ-કટુક ઉદયસંકોસ્ટા છે.) * અનુદયધોષ્ટા ૨૦ પ્રકૃતિની ઉત્કૃ૦ સ્થિતિસના સમયગૂન ઉલ્ક સ્થિતિબંધ તુલ્ય હોય છે, કેમકે ઉદયસમયનો નિષેક સ્તિબુકસંકમથી ઉદયવતી પ્રકૃતિમાં સંકમી ગયો હોવાથી અનુદયવતીનો સત્તા તરીકે હોતો નથી. તેમ છતાં પસ્થિતિ ઉ૦ સ્થિતિબંધ જેટલી જાણવી, કેમકે દલિટરહિતનો પણ એ સમય તો વિદ્યમાન હોય છે જ. નિદ્રાચિક, નરકલિક, તિકિ, એકેડ, ઔદા ૭, છેવટઠું, આતપ અને સ્થાવર આ ૨૦ અનુદયબંધોક્ટા છે. ઉદયસંક્રમો ૩૦ પ્રકૃતિની ઉસ્થિતિસતા આવલિકાનૂન ઉસ્થિતિ બંધતુલ્ય હોય છે. બંધાવલિકા વીતી ગઇ હોવાથી આવલિકા ન્યૂન કરવી પડે છે. શાતા, સભ્ય ૯ નોકષાય, મનગતિ, પ્રથમ પાંચ સંઘ - સંસ્થાન, શુભખગતિ, સ્થિરષક, ઉચ્ચગોત્ર, આ ૩૦ ઉદયસંક્રમોત્કૃષ્ટા છે. - સભ્ય મોહનીય પણ ઉદયસંક્રમોત્કૃષ્ટા હોવા છતાં એમાં મિથ્યાનો સંખમ ઉત્કૃ સ્થિતિબંધ બાદ અંતર્મુહુર્ત થતો હોવાથી એની ઉત્કૃસ્થિતિ સતા અંતર્યું ન્યૂન ઉત્કૃસ્થિતિબંધ જેટલી મળે છે. અનુદયસંકોત્કૃષ્ટા ૧૮ સમયાધિક આવલિકા ન્યૂન ઉ૦ સ્થિતિબંધ તુલ્ય ઉત્કૃસ્થિતિસરા જાણવી. આમાં બંધાવલિકા + ઉદયસમય ઉપર મુજબ બાદ કરવા પડે છે. ઉત્કૃ૦ સ્થિતિબંધ પછી અંતર્મુહૂર્વે ૪ થે આવે ત્યારે મિશ્રની ઉત્કૃસ્થિતિસના સંક્રમથી મળે છે. એટલે મિક્ષમાટે ઉત્કૃસ્થિતિબંધમાંથી અંતર્મ + ઉદયસમય બાદ કરવા.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy