________________
૪ આયુ, - તે તે ભવના ચરમસમય સુધી મિથ્યાત્વ - ૧લા ૩ ગુણઠાણે નિયમા, પછી ૧૧ સુધી ભજનાએ. મિશ્ર - ૨ જા-ત્રીજા ગુણઠાણે નિયમો, ૧૪થી ૧૧ ભજના.. સમ્ય૦ - ૨જે અવશ્ય. ૧,૩થી ૧૧ ભજના અનંતા.૪ - ૧૯-રજે અવશ્ય, ૩ થી ૭ ભજના. જેઓ અનંતા ની પણ
ઉપશમના માને છે તેઓના મતે ૩ થી ૧૧ ભજના) મધ્યમ ૮ કષાય, સ્થાવરાદિ ૧૩ + થીણલિ ૩ (૧૬), નપું વેદ, સ્ત્રીવેદ, હાસ્યષક, પુવેદ, સંયોધ, માન, માયા, કમશ: ૯ મા ગુણઠાણાના તે તે ભાગ સુધી. સંજવલોભ - ૧૦માના ચરમસમય સુધી.
ઉપશમણિમાં આ પ્રકૃતિઓ ૧૧ મે પણ હોય છે. મનુ ગતિ, પંચે, ત્રસ, બા, પર્યા, સુભગ અદેય, યશ, [ ૧૨. ૧૪ માના ચરમસમય સુધી. જિન, અન્યતર વેદનીય, ઉચ્ચ, મનુઆયુ. - શેષ ૮૩ - ૧૪ માના કિચરમસમય સુધી. જિનનામ - બીજે-ત્રીજે ન જ હોય. આહા ૭ - સર્વગુણઠાણે ભજનાએ. આહા ૭ અને જિન-આની ભેગી સતા ૧લે ગુણઠાણે હોતી નથી. પ્રકૃતિસ્થાનસત્તા* જ્ઞાનાવરણ-અંતરાય એક ૫-૫ પ્રકૃતિનું સતાસ્થાન * દર્શનાવરણ
૯ - ઉમા કે ૧૧ મા ગુણઠાણા સુધી. (૨) ૬-૯ માથી ૧૨ માના વિચરમસમય સુધી
૪ - ૧૨ માના ચરમસમયે * વેદનીય – (૧) ૨ - ૧૪ માના દ્વિચરમસમય સુધી
(૨) ૧- ૧૪ માના ચરમસમયે * ગોત્ર - (૧) ૨ - ૧૪ માના ફિચરમસમય સુધી
(૨) ૧- ઉચ્ચ ઉવેલાયા પછી ૧લે, નીચ ગયા પછી
૧૪ માના ચરમસમયે.