________________
૫૮
બંધનકરણ
ઉપઘાતાદિ અશુભ અપરા પ્રકૃતિઓ– જઘસ્થિતિસ્થાનનો જઘ રસ અલ્પ, એના કરતાં બીજા સ્થિતિસ્થાનનો જઘ૦ રસ અનંતગુણ(A) હોય છે. એના કરતાં ત્રીજા સ્થિતિસ્થાનનો જઘ૦ રસ A. આમ ઉત્તરોત્તર નિવર્તનકંડકની ચરમસ્થિતિ સુધીનો જઘ૦રસ અનંતગુણ અનંતગુણ કહેતાં જવું. ત્યારબાદ જઘ૦ સ્થિતિનો ઉત્કૃષ્ટ A, પછી નિવર્તનકંડકની ઉપરની સ્થિતિનો જઘ૦ A, પછી નીચે બીજી સ્થિતિનો ઉત્કૃષ્ટ A, પછી નિવર્તનકંડકની ઉપરની બીજી સ્થિતિનો જઘ૦ A, પછી નીચે ત્રીજી સ્થિતિનો ઉત્કૃષ્ટ A.. આમ એક ઉત્કૃષ્ટ એક જઘ૦ એમ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવું. છેલ્લે ઉત્કૃષ્ટ સ્થિતિનું જઘ૦ આવ્યા પછી ઉત્કૃષ્ટ તરફના છેલ્લા નિવનકંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ A-A કહી દેવો.
આગળ અનુકૃષ્ટિમાં પૃ. ૫૩ ઉપર જે સ્થાપના આપી છે તે અસત્કલ્પના મુજબ જઘ૦થી ઉત્કૃ૦ કુલસ્થિતિઓ ૨૪ છે, કંડક-૪. તો નીચે મુજબ તીવ્રતા-મંદતા થશે. J=જઘ૦, Usઉત્કૃ૦
૧J- અ૫, ૨J-A, ૩J-A, ૪J-A, ૧U-A, પJ-A, ૨U-A, ૬J-A, ૩U-A, ૭J-A, ૪U-A, ૮J-A, પU-A, ૯J-A, ૬U-A, ૧૦J-A, ૭U-A, ૧૧J-A, ૮U-A, ૧૨J-A,
U-A, ૧૩J-A, ૧૦U-A, ૧૪J-A, ૧૧U-A, ૧૫J-A, ૧૨U-A, ૧૬J-A, ૧૩U-A, ૧૭J-A, ૧૪U-A, ૧૮J-A, ૧પU-A, ૧૯J-A, ૧૬U-A, ૨૦J-A, ૧૭U-A, ૨ ૧J-A, ૧૮U-A, ૨૨J-A, ૧૯U-A, ૨૩J-A, ૨૦U-A, ૨૪J-A, ૨૧U-A,
૨૨U-A, ૨૩U-A, ૨૪U-A, પરાઘાતાદિ શુભ અપરા પ્રકૃતિઓ
આની તીવ્રતા-મંદતા પણ ઉપઘાતાદિની જેમ જાણવી. માત્ર જઘના બદલે ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી પ્રારંભ કરી નીચે તરફ આવવું. એટલે પ્રથમ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન તરફના નિવનકંડકનો જઘ૦ જઘ૦ અનંતગુણ અનંતગુણ કહેવો. પછી એક ઉત્કૃષ્ટ એક જઘ૦ એમ યાવત્ જઘ૦ સ્થિતિસ્થાન સુધી કહેવો. ત્યારબાદ સૌથી નીચેના નિવર્તનકંડકની સ્થિતિઓનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ કહેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org