________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૩૧
| પ્રકૃતિ
દલિક
વિશેષ આયુષ્ય
અલ્પ
સ્થિતિ નાની હોવાથી નામ-ગોત્ર વિશેષાધિક V ૨૦ કોઇ કોટ સ્થિતિ હોવાથી.....
પરસ્પર તુલ્ય જ્ઞાના દર્શના ].
૩૦ કોઇ કોટ સ્થિતિ હોવાથી અંતરાય
પરસ્પર તુલ્ય મોહનીય
૭) કો. કોસ્થિતિ હોવાથી વેદનીય
સુખ દુઃખનો સ્પષ્ટ અનુભવ
કરાવતું હોવાથી તે તે કર્મોમાં પ્રાયઃ તે તેની સ્થિતિના પ્રમાણમાં ભાગ આવે છે. પ્રશ્ન- આયુની અપેક્ષાએ નામ-ગોત્રની સ્થિતિ સંખ્યાતગુણ છે તો દલિક
સંખ્યાતગુણ કેમ નહીં ? ઉત્તર- સર્વ કર્મોના ઉદયમાં આયુ મૂળ કારણ સ્વરૂપ છે. તેથી અપેક્ષાએ એને
ઘણા દલિકો મળે છે.
આ જે કોઠો આપ્યો છે તે આઠે પ્રકૃતિઓ બંધાતી હોય એ વખતની પ્રદેશવહેંચણીનો છે. એટલે આગળ ઉત્તરપ્રકૃતિઓમાં જે રીતે અલ્પબહુત્વ જણાવ્યું છે એ રીતે વિચારવું હોય તો એ ઉત્કૃષ્ટપદે નીચે મુજબ જાણવું – આયુષ્ય
અલ્પ 8 અષ્ટવિધબંધકાળે મોહનીય
V 1 સપ્તવિધબંધકાળે નામ-ગોત્ર V 6 પવિધબંધકાળે જ્ઞાના દર્શના અંત V વેદનીય
V 6 નોંધ- અહીં તથા આગળ ઉત્તરપ્રકૃતિઓની પ્રદેશ વહેંચણીમાં અંગ્રેજીમાં જે આંક આપ્યા છે તે, વિવલિત કાળે ગ્રહણ થતા કુલ પ્રદેશનો તે તે પ્રકૃતિને લગભગ કેટલામો ભાગ મળે છે? એ જણાવે છે. જેટલી મૂળ પ્રકૃતિઓ બંધાતી હોય લગભગ એટલામો ભાગ તે તે મૂળ પ્રકૃતિને મળે છે. એ પ્રાપ્ત એક ભાગના પણ એ વખતે તે મૂળપ્રકૃતિની જેટલી મુખ્ય ઉત્તર પ્રવૃતિઓ બંધાતી હોય એટલા ભાગ પડતા હોય છે. ને તે તે મુખ્ય ઉત્તરપ્રકૃતિને લગભગ એટલામો ભાગ મળે છે. ઘાતકર્મોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org