________________
કના રસબંધના ોના રસની -મંદતા
જા.
6.
યંત્રનો પદાર્થ
* જઘન્ય સ્થિતિસ્થાનમાં રસબંધ અધ્યવસાયો અલ્પ (અસંખ્ય). તેના કરતાં સમયાધિક સ્થિતિસ્થાનમાં રસબંધ અધ્યવસાયો અસંખ્યગુણ. તેના કરતાં સમયાધિક સ્થિતિસ્થાનમાં રસબંધ અધ્યવસાયો અસંખ્યગુણ યાવત્... ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી.
* જઘન્ય સ્થિતિસ્થાનનો જઘન્ય રસ સૌથી અલ્પ.
Jain Education International
* દસમું સ્થિતિસ્થાન એ ઉ૰ સ્થિતિસ્થાન છે.
તેના કરતાં.. સ્વસ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ.
તેના કરતાં.. સમયાધિક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ. તેના કરતાં.. સ્વસ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ ૨સ અનંતગુણ. યાવત્.. ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી.
ote :
) સામાન્યતઃ અનુકૃષ્ટિ અસંખ્યભાગ વૃદ્ધિવાળા અધ્યવસાયોમાં થાય આવો નિયમ છે. તેથી આયુષ્યમાં અનુકૃષ્ટિનો સંભવ નથી. કેમકે આયુષ્યમાં ઉત્તરોત્તર સ્થિતિબંધ અધ્યવસાયો અસંખ્યગુણ છે.
) ૨સની તીવ્રતા-મંદતા અપૂર્વકરણ જેવી જણાય છે.
૨૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org