________________
અનુભાગ ઉદ્વર્તના - અપવર્તના
ઉદ્વર્તન
અનુભાગ ઉદ્વર્તનામાં જળ થી પણ અનંતા સ્પર્ધકોની અતિસ્થાપના અને અનંતા રૂદ્ધકોમાં નિક્ષેપ છે. તેથી આ બેનો સરવાળો કરીએ એટલા ઉપરના સ્પદ્ધકોની ઉદ્ઘ થતી નથી. એની નીચેના સ્પદ્ધકોની ઉદ્ધવ થાય છે. ઉક્ત અતિ ને ઓળંગીને તે ઉક્ત સ્પદ્ધકોમાં પડે છે. આ જઘ૦ નિક્ષેપ છે. ઉદ્વર્યમાન આ સ્પર્ધ્વકની નીચેના સ્પદ્ધકમાંથી પણ ઉર્વ થાય છે. એમાં અતિ તો એટલી જ રહે છે અને નિક્ષેપ ૧ સ્પદ્ધક જેટલો વધે છે. આમ ઠેઠ સત્તાગત જઘ૦ રૂદ્ધક સુધી ઉવ થાય છે અને તેની અતિસ્થાપના એક સરખી રહે છે અને નિક્ષેપ વધતો જાય છે. જઘસ્પદ્ધકનો ઉત્કૃ નિક્ષેપ હોય છે. (આની વ્યસ્થિત સમજણ માટે પ્રશ્નોત્તરી પૂ.૧૨૨ જૂઓ)
રસસ્પદ્ધકો
ઉદવર્તમાન પ્રથમ
ઉત્કૃષ્ટ નિક્ષેપ
(જઘ.) પદ્ધક +
દ્વિતીય +
તૃતીય +
અતિ
ઉત્કૃષ્ટ રસ પદ્ધક અતિ
ઉદવર્તમાન - ચરમ ૫,
જઘe નિક્ષેપ
આટલા સ્પર્ધકોમાંથી ઉ4 થતી નથી
+ આ, વિવક્ષિત સમયે, ઉદ્વર્યમાન જઘ૦ વગેરે સ્પદ્ધકોની નિશાની છે. આ સ્પર્ધ્વકવાળા, બંધાવલિકા વીતી ગયેલા અને ઉદયાવલિકાની બહારના કોઈપણ સ્થિતિસ્થાનમાં રહેલા દલિકોની ઉદ્વર્તના થાય છે. ઉત્તરોત્તર સ્પર્ફકનો નિક્ષેપ ઘટતો જાય છે, અતિ એકસરખી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org