________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૪૭
- હવે ધારી લ્યો કે, ૫૦૧મા સમયથી ૧000મા સમય સુધીમાં ક્યારેય પણ સ્થિતિસત્તાથી અધિક
નામાદિનો બંધ કર્યો નથી. તેથી ઉપરનો નિષેક ૨૦૪૯૯મો સ્થિર રહેશે અને નીચેથી જેમ જેમ ૫૦૧, ૫૦૪, પ૦૩ વગેરે સમય વીતશે તેમ તેમ એકએક નિષેક ક્ષીણ થતો જશે. તેથી ૧000મા સમયે સ્થિતિસત્તા ૧૦૦૦ થી ૨૦૪૯૯ = ૧૯૫00 મળશે. ૧૦૦૧ મા સમયે આ પૂર્વબદ્ધ સ્થિતિસત્તા ૧૯૪૯૯ થશે. આ સમયે, જો નવો સ્થિતિબંધ પણ આટલો જ થતો હશે, તો ચરમ આવલિકા + આવલિya જેટલા નિષેકોમાંથી ઉદ્વર્તના થતી નથી એ આપણે જોઈ ગયા.જો નવો સ્થિતિબંધ ૧, ૨, કે ૩ સમય અધિક હશે તો પણ ચરમ, દ્વિચરમ, ત્રિચરમ,વગેરે નિષેકોમાંથી ઉ ના થતી નથી. પણ જો નવો સ્થિતિબંધ૪ સમય (આવલિકા/a(૨)+ આવલિકા/a(૨)=૪)
અધિક થતો હશે, એટલે કે ૧૯૪૯૯+૪=૧૯૫૦૩ જેટલો થશે તો ચરમનિષેકમાંથી દલિક ઉપડશે. એ દલિક આવલિકા/a જેટલા નિષેકો (જઘ૦ અતિસ્થાપના) ઉલ્લંઘી જઈ પછીના આવલિકા/a જેટલા નિષેકોમાં પડશે. એટલે કે ૨૦૪૯૯મા નિષેકના દલિકો ૨૦૫૦૦ અને ૨૦૫૦૧મા નિષેકોને કૂદી જઈ ૨૦૫૦૨ અને ૨૦૫૦૩મા નિષકોમાં પડશે. (જઘનિક્ષેપ) ૨૦૪૯૮મા નિષેકના દલિકો ૨૦૪૯૯, ૨૦૫૦૦, ૨૦૫૦૧ એમ નિપકોને અતિસ્થાપના તરીકે ઓળંગી એ જ ૨૦૫૦૨-૨૦૫૦૩મા નિષકોમાં પડશે. એટલે કે અતિસ્થાપના ૧ સમય વધી પણ નિક્ષેપ તો જઘ૦ જ રહ્યો. આનાથી નીચેના ૨૦૪૯૭, ૨૦૪૯૬ વગેરે નિષેકોના દલિકો માટે પણ આ જ રીતે અતિસ્થાપના ૧-૧ સમય વધારતા જવું. અને નિક્ષેપ જાતે જ જાણવો. આ પ્રમાણે અતિસ્થાપના વધતાં વધતાં ૧ આવલિકા જેટલી થશે અને નિક્ષેપતો જાજ રહેશે. એટલે કે ૨૦૪૯૧મા નિષેકના દલિકો ૨૦૪૯૨ થી ૨૦૫૦૧ સુધીની ૧ આવલિકાને ઓળંગી ૨૦૫૦૨, ૨૦૫૦૩મા નિષેકમાં પડશે. આનાથી પણ હવે જો નીચે ઉતરવામાં આવે તો અતિસ્થાપના તો ૧ આવલિકા જ રહેશે અને નિક્ષેપ વધતો જશે.
(૨) આવલિકા/a જેટલા અધિકબંધે જુદા જુદા નિષેકોમાંથી થતી ઉદ્વર્તના.
૧૦૦૧ મો સમય
૨૦૪૯૯
૧૦૦૧
પૂર્વબદ્ધ સ્થિતિસત્તા.
૧૦૦૧. અબાધા..
૨૦૫૦૩ નવોબંધ...
ઉર્વાર્ધમાન ચરમ નિષેક
૨૦૪૯
- જઘ૦ અનિ(૨)
અહીં સુધી નિક્ષેપ તુલ્ય રહ્યો, | અતિ સમય-સમય વધી...
૨૦૪૯૮ ૪ ૨૦૪૯૭ ૪૨૦૪૬ *
જઘરા નિક્ષેપ (૨) નિક્ષેપ - ૨, અતિ ૩ નિક્ષેપ - ૨, અતિ ૪ નિક્ષેપ - ૨, અતિ ૫
–
હવે પૂર્વ-પૂર્વના નિષેક માટે [
અતિ એકસરખી, { વિક્ષેપ સમય-સમય વધશે...
૨૦૪૯૧ * ૨૦૪૯૦ *
૨૦૪૮૯ ૪ – ૨૦૪૮૮ ૪ -
નિલેપ - ૨, અતિ ૧૦ નિક્ષેપ - ૩, અતિ ૧૦ નિક્ષેપ - ૪, અતિ ૧૦ નિક્ષેપ - પ, અતિ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org