________________
સંક્રમકરણ
* વેદનીય-નામ-ગોત્ર - ઉત્કૃ॰ ક્ષપકને હોય. અનુભૃષ્ટાદિના સાદિ સિવાય ૩ ભાંગા, શેષ ૩ના બબ્બે, કુલ - ૨૭.
* મોહનીય - ક્ષાયિક ઉપશમકને સંક્રમાભાવ પછી પાછો અજઘ॰ સાદિ મળે. તેથી અજઘ૦ ના ૪, શેષ ૩ના બબ્બે..... કુલ...... ૧૦
* આયુ॰ - અનુષ્કૃષ્ટ ૪ પ્રકાર, શેષ બબ્બે..... કુલ ૧૦..... મૂળપ્રકૃતિના કુલ ૭૪. ૩૩ સાગરો૦ નરકાયુના ઉત્કૃ૨સ કરતાં પણ ૩૩ સાગરો॰ દેવાયુનો ઉત્કૃ૨સ તથાસ્વભાવે અધિક હોય છે. તેથી આયુષ્ય મૂળપ્રકૃતિના ઉત્કૃ॰રસ તરીકે દેવાયુનો ઉત્કૃ૨સ મળે છે. અપ્રમત્તપણામાં એને બાંધી બંધાવલિકા બાદ સંક્રમાવે છે, યાવત્ ૧ આવલિકા શેષ રહે ત્યાં સુધી ઉત્કૃષ્ટરસ સંક્રમાવે છે. ત્યારબાદ જે મનુષ્યાયુને સંક્રમાવે છે તે અનુભૃ॰ હોવાથી અનુભૃનો સાદિ મળે.
નોકષાય
૧૭૦
->
(વ) ઉત્તરપ્રકૃતિઓમાં..... * અનંતા૦૪, સંજ્વ૦૪, અજઘ૦ ૪, શેષ બબ્બે..... * જ્ઞાના૦ ૧૪, નિદ્રાદ્રિક અજઘ૰ સાદિ સિવાય ૩, શેષ બબ્બે..... ૧૪૪ * ત્રસ ૧૦, શાતા, પંચે૰ અગુરુ૰, ઉચ્છ,નિર્માણ, શુભખગતિ, સમચતુ૦,પરા, તૈ૰ સપ્તક, શુભવર્ણાદિ ૧૧ → આ ૩૬નો ઉત્કૃષ્ટરસ ક્ષપકો ચરમબંધ બાંધ્યા બાદ સંક્રમાવે. તેથી અનુના સાદિ સિવાય ૩, શેષ ૩ ના બબ્બે..... કુલ ૩૨૪ * ઉદ્યોત, પ્રથમ સંઘ૦ ઔદા૦૭ → અનુ૦ ૪, શેષ બબ્બે..... ૯૦
૧૨૦
*→
(ઉદ્યોતનો ઉત્કૃષ્ટરસ ૭મી નરકનો સમ્યક્ત્વાભિમુખ જીવ બાંધે અને શેષ ૮નો સમ્યક્ત્વી દેવ બાંધે)
* શેષ ૮૦ પ્રકૃતિઓમાં ચારેયના બબ્બે.... ૬૪૦
ઉત્તરપ્રકૃતિના કુલ ૧૩૬૮ ભાંગા થયા.
| પ્રદેશસંક્રમ
પ દ્વાર (૧) સામાન્યલક્ષણ (૨) ભેદદ્વાર (૩) સાદ્યાદિ (૪) ઉત્કૃ॰પ્રદેશ સંક્રમ સ્વામી અને (૫) જય૦ પ્રદેશસંક્રમસ્વામી.
Jain Education International
(૧) સામાન્યલક્ષણદ્વાર - સંક્રમપ્રાયોગ્ય કર્મદલિકોને અન્યપ્રકૃતિ રૂપે જે પરિણમાવવા
તે પ્રદેશસંક્રમ કહેવાય છે.
(૨) ભેદદ્વાર -
૫ ભેદ (૧) ઉવેલના સંક્રમ (૨) વિધ્યાત સંક્રમ (૩) યથાપ્રવૃત્ત સંક્રમ (૪) ગુણ સંક્રમ અને (૫) સર્વસંક્રમ
For Private & Personal Use Only
www.jainelibrary.org